Category: સુવીચાર

  • ભાગ્ય નું

    ભાગ્ય   નું  લોકર   પુરુષાર્થ   ની   ચાવી   થી જ   ખુલી   શકે  છે.

  • બચત કરવા

    બચત   કરવા  માટે   આવક   વધારવા   કરતા   ખર્ચ   ઘટાડવા ની જરૂર છે.

  • યોગી ન બનો

    યોગી ન બનો  તો  કાંઈ  પણ   ઉપયોગી   જરૂર બનો.

  • આનંદ નું

    આનંદ   નું    ‘ફળ’    પામવા   માટે    આનંદ  નું    ‘બીજ ‘   રોપવું   પડે  છે.

  • માણસ ને

    માણસ   ને   પોતાનાં   ઘર  માં   પારકાપણું   લાગે   તે   વૃદ્દ્ધાવસ્થા .

  • જીવન માં

    જીવન માં   વર્ષો   નહી   પણ   વર્ષો  માં   જીવન  ઉમેરવાની    જરૂર  છે.

  • જે દિવસે જોશો

    જે   દિવસે   જોશો    તમારી   જાત  ને  દર્પન   વીના, તો   સમજજો   જીન્દગી   શરુ   થઇ   ગઈ   ઘર્ષણ  વીના .

  • અરે પ્રારબ્ધ તો ઘેલું

      અરે  પ્રારબ્ધ  તો  ઘેલું   રહે  તે  દુર  માગે તો , ન  માગે દોડતું  આવે   ન  વિશ્વાસે  કદી  રહેજે .

  • પાણી મર્યાદા તોડે

      પાણી  મર્યાદા  તોડે એટલે  વીનાશ  અને  વાણી  મર્યાદા તોડે  ત્યારે  સર્વનાશ .

  • વૃક્ષ વાવો

      વૃક્ષ  વાવો   પર્યાવરણ  બચાવો