Mindblown: a blog about philosophy.

  • શરુઆતમાં એ થોડુક એવું લાગશે,

    શરુઆતમાં એ થોડુક એવું લાગશે, ઝેર પણ ગળ્યા જેવું પછી લાગશે. વાાંચવા એનું વર્ણન તો મળ્યુંનથી, ચાલ ચાખ, અનુભવ જેવું લાગશે. થઇ શકે તો તું ય થોડો પ્રેમ કર, હર શહેર વતન જેવું લાગશે. એકાંતમાં હુંફ કોણ બીજુાં દે વળી? જે હશે તે તને ઇશ્વર જેવું લાગશે. સબંધ કે સમય બદલાયો હશે? એ જ આયનામાં …

  • पुरानी पेंट रफू करा कर पहनते जाते है

    આજે મને શૈલેશ ભાઈ શાહે એક હિન્દી કવિતા મોકલી છે .મને એ ખુબ ગમી એટલે આપ સૌ ની સાથે શેર કરું છું . पुरानी पेंट रफू करा कर पहनते जाते है, Branded नई shirt देने पे आँखे दिखाते है टूटे चश्मे से ही अख़बार पढने का लुत्फ़ उठाते है, Topaz के ब्लेड से दाढ़ी बनाते…

  • પ્રેમ

    સામે હોય તો મૌન રહેવું ને દુર હોય તો હિજરાવું આ તે કેવું વળગણ લાગણી નું !પ્રેમ કરી પીડાવું .

  • ક્યાં ખબર હતી

    ક્યાં ખબર હતી જનક દુલારી ને કે વનવન ભટકવું પડશે , અગ્નિ પરીક્ષા આપ્યા પછી પણ રામજી તરછોડી દેશે , પવિત્રતા ના પુરાવાદેવા ધરતી માં સમાઈ જાવું પડશે .  

  • એમ કયાં લખાય છે ગઝલ વળી સહેજમાં?-ડૉ મુકેશ જોષી

    એમ કયાં લખાય છે ગઝલ વળી સહેજમાં? શું લખાયેલી પછી વંચાય છે સહેજમાં? વાહ વાહ ને ગઝલ? તુ જરા ચેતી જજે પ્રેમથી લે પૂછી, સમજાય છે સહેજમાં? એમ કયાં મૃત્યુ રસ્તે રઝળતુ હોય છે? રાહ જોતાં જિંદગી, વીતેય  છે સહેજમાં? ઉદયની પળ કાલની, છપાઇ છે પંચાંગમાં, તેથી સુરજ થી આથમી શકાય છે સહેજમાં. ચાલ થોડીવાર…

  • મકરસંક્રાંતિ

    મકરસંક્રાંતિ આજથી ચાર પાંચ દાયકા પહેલા જયારે સમાજ હજુ એકસૂત્રે બંધાયેલ હતો ત્યારે નવા વર્ષના દિવસે કે અન્ય તહેવારોએ જુના વેરઝેર ભૂલી જે એકબીજાનો હાથ ઝીલી, મિત્રતા કે સંબંધોની નવી શરૂઆત કરવામાં ગૌરવ અનુભવી સમાજ એને પ્રોત્સાહિત પણ કરતો. આવા  ઉત્સવો સબંધ ના સેતુને પુનઃનિર્મિત કરવામાં અગ્રેસર રહેતા. આ બધાં  તહેવારોમાં મકરસંક્રાંતિ તહેવાર અલગ જ…

  • ડોળ ( ગોળી ) નુ શાક

    સામગ્રી :- ૧ કપ દહીં ,બેસન ૩-૪ ટે સ્પુન , મીઠું સ્વાદ મુજબ ,લાલ મરચા નો પાવડર ૧ ટી સ્પુન ,હળદર પાવડર ૧/૪ ટી સ્પુન ,ધાણાજીરું પાવડર ૧/૪ ટી સ્પુન ,લસણ ,આદુ, મરચા ની પેસ્ટ ૧ ટી સ્પુન ,કોથમીર સજાવટ માટે ,તેલ ૨-૩ ટે સ્પુન ,ગરમ મસાલા નો પાવડર ૧/૨ ટી સ્પુન .વઘાર માટે રાઈ…

  • સુંઠ

    સુંઠ નો ચપટી પાવડર ,ઘી અને ગોળ મેળવી સોપારી જેવડી લાડુડી બનાવી રોજ ખાવાથી શરદી માં રાહત થાય છે અને શરીર માં શક્તિ સ્ફૂર્તિ નો સંચાર થાય છે .

  • શબ્દનો અર્થ ખુદ એની જ સામો થઈ ગયો,- ડૉ મુકેશ જોષી

    શબ્દનો  અર્થ ખુદ એની જ સામો થઈ ગયો, જોતજોતામાં પછી ઝઘડો નકામો થઈ ગયો. વાત બહુ આગળ વધે એમાંય શું મજા વળી? એટલે ખામોશ રહ્યો તો શબ્દ નકામો થઈ ગયો. શબ્દયાત્રામાં વળી થાક જેવું હોય કંઈ? મંઝીલ ગણી મથ્યા અમે, એ વિસામો થઈ ગયો, કામની સાથે અહીં કેમ નામ પણ બદલાય છે? રામચંદ્ર  નામ એનું…

  • કિનારાના ઉછળતા મોજા જોઈ ડર લાગે છે,

    કિનારાના ઉછળતા મોજા જોઈ ડર લાગે છે, મઝધારે જોઉં તો દરિયો ઘણો શાંત લાગે છે પડછાયા સાથે વાતોની ભલે તેં ટેવ પાડી છે, પછી ના કહીશ કે રાતે મને એકાંત લાગે છે. તારી જેમ એણે પણ કરી દોડધામ લાગે છે, મૃત્યુ પછી જો નાડીને કેવી નિરાંત લાગે છે. પર્વતને જોઈ ચઢાવ-ઉતારની યાદ આવે છે, ફરક…

Got any book recommendations?