Mindblown: a blog about philosophy.
-
પાછું વળી જોઈ લેવામાં જાય શું ?
પાછું વળી જોઈ લેવામાં જાય શું ? એક વાર પૂછી જોવામાં જાય શું ? જે પણ હશે જવાબ, એ ચાલશે, અવાજ તો એ હશે, તારું જાય શું ? દૂરથી લાગે છે પહાડ સમ આ, ફૂંક એક મારી જોવામાં જાય શું ? હોય છે એને તો સઘળી ખબર, વાત કાને નાંખી જોવામાં જાય શું ? ધાર્યું…
-
નવી તે વહુ ના હાથ માં રૂમાલ – અવિનાશ વ્યાસ
માલા રે માલ, લહેરણીયું લાલ, ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ નવી તે વહુ ના હાથમાં રૂમાલ. હે લપટી જપટી દેતી રે તાલ શરમને શેરડે શોભતા રે ગાલ કાવડિયો ચાંદલો ચોડ્યો રે ભાલ નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ….. હે… રાખે રાખે ને ઉડી જાય રે ઘૂમટો પરખાઇ જાય એનો ફૂલ ગુથ્યો ફૂમકો…
-
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી – અવિનાશ વ્યાસ
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી. નવી ફેશનની ધૂન બધે લાગી, ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી. વરણાગી વીરાની વરણાગી વહુ બનો, થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો, મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી, ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી. કરો થોડો થોડો લટકો…
-
૨૦૧૩ છે જવા માં – ડૉ મુકેશ જોષી
અંધારું રાત નુ છે જવા માં જવા માં, ને નવલું પ્રભાત છે થવા માં ,થવા માં . આંક ૧૩ નો છે જવા માં જવા માં , ને છે આંક બેકી નવા માં નવા માં . થાક સાલ સાથે જવા માં જવા માં , જુઓ તાજગી નવા માં નવા માં . ફરિયાદો છે હવે જવા માં…
-
મેં તો બધુ કહી દીધું – ડૉ.મુકેશ જોષી
મે તો કહી દીધું બધું, તું તારી વાત કર હવે. મને તો તું મનાવશે, તું તારી વાત કર હવે. વાદળો, વરસાદ, હોડી, પવન ને દરિયો એવું, રોજ સાંભળું છું બધું, તું તારી વાત કર હવે. દોસ્તો કરે છે પ્રેમ ને, દુશ્મન બધા નફરત મને, એ…
-
પર્ણ – ડૉ મુકેશ જોષી
શું થયું આ પર્ણ ને કોને ખબર ? કેમ એ પડ્યું ખરી કોને ખબર ? કાલ સુધી તો એ લીલુંછમ હતું, કેમ પીળું થઇ ગયું કોને ખબર ? રસ નસેનસ માં એના ભર્યો હતો , કોણ સુકવી એ ગયું કોને ખબર ? પ્રાણવાયુ સૌ ને પહોંચાડનાર ના શ્વાસ માં શું ખૂટ્યું કોને ખબર ? એમ…
-
રાતભરસુરજ ને હું જગાડી ના શક્યો – ડૉ મુકેશ જોષી
એક વાચક મિત્ર ડૉ મુકેશ જોષી એ મને એમની સ્વ રચિત ગઝલ ઈમેલ થી મોકલી છે. એ ગઝલ આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું .આશા છે આપ સૌ ને જરૂર ગમશે . રાતભર સુરજ ને હું જગાડી ના શક્યો , ચાંદની ની મજા તેણે ચખાડી ના શક્યો . આ બધુ દેખાય છે તે…
-
શિશિર આવી
શિશિર આવી ,શીત વરસાવી ધરતી ને થર થર કંપાવી ઝાકળબિંદુ પાને લાવી હીમ બની ને આવી ……………..શિશિર આવી . શ્યામ રંગ છુપાવી ધરતી શ્વેત વસ્ત્ર અંગે ધરી જાને નીસરી કોઈ પૂજારણ મંદિર વાતે અભિસારે …………….શિશિર આવી . માનવ જન કંપે છે થર થર શિશિર આવી દ્વાર દ્વાર પર થીજી ગયા જળ અવની પથ પર ધુમ્મસ…
-
કહું છું જવાનીને, પાછી વળી જા ……. – અવિનાશ વ્યાસ
કહું છું જવાનીને, પાછી વળી જા કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે મનને ન ગમતું ઘડપણનું ડહાપણ પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે મનની સ્થિતિ હમેશા આશિક રહી છે કાલે જ મેં કોઇને માશુક કહી છે ફરી પાછા મળશું પાગલ થવાને હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે મુહોબ્બત તો મારો હક છે…
-
સંબંધો
સંબંધો ની માયાજાળ માં એક સંબંધ લીમડા જેવો પણ રાખવો , જે શિખામણ કડવી આપે પણ તકલીફ માં શીતલ છાંયડો પણ આપે .
Got any book recommendations?