Mindblown: a blog about philosophy.
-
સૌથી સારી જીવનકથા
સૌથી સારી જીવનકથા – એક વિદ્વાન હતા . તે કેટલીયે ભાષાઓ જાણતા હતા . સારા સારા પુસ્તકોનું વાંચન કરતા હતા . એક મહાત્મા પ્રત્યે તેમને શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો . તે મહાત્મા ખૂબ જ્ઞાની અને વિદ્ધાન હતા . ઈશ્વર પ્રત્યે અતૂટ વિશ્વાસ ધરાવતા હતા . ખરેખર તો તેઓં ઈશ્વરની સાથે એકાકાર તલ્લીન થઈ ગયા હતા…
-
રક્ષાબંધન
રક્ષાબંધન રક્ષાબંધન એટલે ભાઈ બહેનના અમર પ્રેમ નું અતુટ બંધન . જગતમાં બે પ્રેમ મુખ્ય ગણાય છે . એક છે માતૃપ્રેમ અને બીજો છે ભગિની પ્રેમ . માતા પોતાના બાળકોને નિ:સ્વાર્થ ભાવે પાળી પોષીને ઉછેરીને મોટા કરે છે . તેવી જ રીતે પ્રેમાળ બેન ગમે તેટલી દૂર હશે તો પણ પોતાના ભાઈ પ્રત્યે પ્રેમનો સ્ત્રોત…
-
અંગ્રેજોની ગુલામી
ભારતના ભાગ્યનો નિર્ણય કરવાની યોજના લઈને બ્રિટન સરકાર તરફથી એક કેબીનેટ મિશન આવ્યું હતું . તે વખતે તેના અધિકારી મિ . બુડશે બ્યાટ ગાંધીજીને મળવા આવ્યા . તેમણે ગાંધીજીને પૂછ્યું – ` તમને લાગે છે કે અમે તમારી પીઠ પરથી ઉતારી રહ્યા છીએ ?’ ગાંધીજીએ જવાબ આપ્યો – ` જી હા, મને લાગે છે કે…
-
ખોબો ભરી ને અમે
ખોબો ભરીને અમે એટલું હસ્યાં, કે કૂવો ભરીને અમે રોઈ પડયાં… ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં, કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં… અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં, કે હોડી ખડક થઈ અને નડ્યાં… કયાં છે વીંટી અને કયાં છે રૂમાલ, ઝૂરવા કે જીવવાનો કયાં છે સવાલ… કૂવો ભરીને અમે એટલું રડયાં, કે ખોબો ભરીને અમે મોહી પડયાં……
-
જાણવા જેવું
તમારા ઘરમાં ઈલેકટ્રીક પાવર વડે ચાલતાં ઘણાં સાધનો હશે . તેમાં કપડાં ધોવા માટેનું વોશીંગ મશીન પણ તમે જોયું જ હશે .આવા મશીનો નહોંતા ત્યારે કપડાં પથ્થરની લાદી ઉપર ઘસી ઘસીને ધોવાતાં અને મેલ કાઢવા માટે ધોકા પણ મારવામાં આવતાં . પરંતુ વોશીંગ મશીનમાં આ બધી પ્રક્રિયા મશીન વડે જ થાય છે . વોશીંગ મશીનની …
-
પ્રીન્ટીંગ પ્રેસ
આજે તો કાગળ ઉપર છાપકામ કરવા માટે આધુનિક અને ઝડપી પ્રીન્ટીંગ મશીન હોય છે . જેને પ્રેસ પણ કહે છે . અ છાપકામની કળા ઘણી જૂની છે . વિશ્વનું પહેલું પુસ્તક ઈ . સ .૮૬૮ માં ચીનમાં છપાયું હતું . પરંતુ વ્યવસ્થિત રીતે પુસ્તક છાપવાનું કામ ઈ . સ . ૧૪૫૦ માં જર્મનીના જ્હોન ગટન…
-
૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ
ભારતે અંગ્રેજો સામે દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સત્યાગ્રહની લડત ચલાવી . આઝાદીના લડવૈયાઓંએ અનેક યાતનાઓ વેઠી અને અનેક બલિદાનો આપ્યા . છેવટે ભારત દેશ ૧૫ મી ઓંગસ્ટ ૧૯૪૭ ના દિવસે આઝાદ થયો . દેશમાં આઝાદીનો સૂરજ ઊગ્યો . દેશના લોકોએ ઉમંગભેર સ્વાતંત્રદિન ઊજવ્યો . ભારત સ્વાતંત્ર થયો ત્યારે દેશ સામે અનેક સમસ્યાઓ હતી…
-
સદા વસંતમ
સદા વસંતમ ફેશન અને લેશન વચ્ચે અટવાઈ જાય છે કેટલાક યુવાનને યુવતીઓ. ફેશનનો અર્થ અધર્મ કે અમર્યાદ વાણી કે વર્તન નથી. સમયથી સહેજ આગળ ચાલવાની મનુષ્યની તમન્ના એમાં છુપાયેલી છે . જો સમયથી આગળ જ ચાલવું હોય અને આ જગતને તમારે આંજી દેવું હોય તો એનો શ્રેષ્ઠ ઉપાય છે જ્ઞાન .સારા જ્ઞાનના પ્રકાશથી આ વિશ્વના ભવિષ્યને ઓજસ્વી બનાવી…
-
શ્વાસ પણ ખુદના નથી
શ્વાસ પણ ખુદના નથી, હું રંક છું, એ જ કારણથી સદા નિ :શંક છું . જે હજીયે હોઠ પર આવ્યો નથી, પ્રશ્ન છું હું પાર્થનો, સાશંક છું . શૂન્ય હો તો કઈક સર્જન શક્ય છે, શૂન્યથીયે સાવ ખાલી અંક છું . તું કથાની સહુ કડી મેળવ હવે , લુપ્ત નાટકનો જડેલો અંક છું . બાળકોને જોઈ આંસુ…
-
તારું ગીત તું ગાતી રહેજે
તારું ગીત તું ગાતી રહેજે બેટા, સિહ ટોળામાં એટલે હોતા નથી, એને ઘેટાં થઈ જવાનો ભય લાગે છે . ટોળા પાસે હોય છે અસંખ્ય મસ્તિષ્ક, પણ બુદ્ધિ હોતી નથી . ટોળા પાસે હોય છે અનેક બાહુઓં પણ તે સર્જનશૂન્ય હોય છે . ટોળા પાસે હોય છે દિશા વિનાનું વહાણ અને લક્ષ્ય વિનાનાં તીર, સામર્થ્ય વિનાની શક્તિ…
Got any book recommendations?