Mindblown: a blog about philosophy.

  • ઊંચી તલાવડીની કોર – અવિનાશ વ્યાસ

    ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો બોલે અષાઢીનો મોર પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો. ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી નજરું ઢાળી હાલું તો’ય લાગે નજરું કોની વગડે ગાજે મુરલીના શોર, પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો. ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો. –…

  • મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,-રવિ ઉપાધ્યાય

    મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે, છોડી જૂનું વતન નવી નગરી જવું પડે. યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે, શ્રીરામને જમાડવાં શબરી થવું પડે. બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો કરો , પત્થરનાં દેવને ક્દી પ્રગટી જવું પડે. દર્શન પ્રભુનાં પામવાં ક્પરી કસોટી છે, અર્જુનનાં રથના ચક્ર્ની ધરી થવું પડે. પાણી થવાંને કેટલું પાણી સહન…

  • હું તો લજામણી ની ડાળી -તુષાર શુકલ

    ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી. મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી; વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી; આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી. મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજીમ, ફાગણ ફોરી; કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી; સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી. એક ક્યારેથી…

  • ગીત

    અમારા વહાલા દીકરા ચિ .કાર્તિક સુધીર રાયચુરાના લગ્ન પ્રસંગે સંગીત સંધ્યા ના અવસરે મારા પપ્પા શ્રી કાંતિલાલ ઠક્કરે  એ ગાયેલું તલત મહેમુદ અને લતા મંગેશકર નું ગીત આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું .શ્રી વિકાસ પટેલ , બિંદુ બેન અને તેમના સાથી કલાકારો ના વૃંદ અને તાળીઓ ના ગડગડાટ સાથે શરુ થએલું આ…

  • પ્રયત્ન

    દેશ – પરદેશથી ગાંધીજીને અનેક પત્રો આવતા . છાપા પણ ઘણાં આવતાં . કાગળનાં કવર અને છાપાના રેપર, આ બધું ગાંધીજી ફેકી નહોતા દેતા . તેઓં તેનો લખવામાં ઉપયોગ કરતા . કાગળના કોરા ભાગને કાપીને તે સાચવી રાખતા, કારણકે જરૂર કરતાં વધારે વસ્તુનો ઉપયોગ કરવો તેને તે ચોરી ગણાતા હતા . એક દિવસ તેઓં આ રીતે નકામા…

  • મૌન

    સંસારમાં મૌનની પણ એક ભાષા છે, મૌનમાં છે હકાર અને નકાર . દીકરી, મૌન ઘણી વાર આપણને દુ:ખદ અકસ્માતોથી બચાવી લે છે, મૌન ઘણી વાર આપણી પ્રતિષ્ઠા વધારે છે . મૌન તો છે એક મહામુલી સંપતિ . દીકરીઓને  તો સહજ છે મૌનના વરદાન, તારા દરેક શબ્દને ઉચ્ચારતા પહેલા તું એને મૌનના સરોવરમાં સ્નાન કરાવજે , કારણ…

  • સુવર્ણ સંધ્યા

    સુવર્ણ સંધ્યા એણે ચાહેલો ફક્ત તડકો, એણે ચાહેલા સમગ્ર દિવસો ચૈત્રના આંગણામાં બળબળતા . એના સમગ્ર જીવનમાં સૂર્યના ચંચળ અગ્નિઝરણાં ભલે વહેતાં મનમાં મનમાં એણે આવું જ ઈચ્છ્યું હતું . સ્વીકારવી અઘરી લાગે એવી આ કામના હૃદયમાં પ્રગટાવીને એ અસહ્ય સુખનું સુર્યસ્નાન કરતો રહ્યો : આ સિવાય એણે બીજી કોઈ પ્રાર્થના ક્યારેય કરી નહોતી . એ તડકે…

  • ફાનસનું અજવાળું

    અજવાળાનો  તો કઈ તોટો નથી પરંતુ બધા કરતાં ઉંચી એક માત્ર પ્રકાશની છબી જ વારંવાર મારી આંખ  સામે  અંકાય છે . દૂર દૂર ગામડાના હાટ-બજારમાં સોદો પતાવીને પાંચ – સાત માઈલનો રસ્તો કાપી મેદાન વટાવી જયારે ઘર તરફ આવતો ત્યારે દૂરથી દેખાતું કે ઘરની છેક દક્ષિણ દિશામાં હાથમાં ફાનસ લઈને જાણે કોઈક ઉભું છે મારાં વૃધ્ધ – દાદીમાં .…

  • હું અને એકલું- બકુલ વૃક્ષ

    હું અને એકલું- બકુલ વૃક્ષ એય,  તમે બધાએ  પેલા નદી કિનારે સ્મશાનઘાટ પર મને કેમ આટલી બધી વાર એકલો પાડી દીધેલો ? બધાં ભેગા મળીને બહાર બેસી આરામથી ગપ્પા મારતા હતા ! ચાલો જાઓ, ભેગા મળીને મૃતદેહને ઠેકાણે પાડો . હું તો આ ચાલ્યો . મનમાં મનમાં આ વાત ઓછામાં ઓંછી પચાસેક વાર બોલ્યો હતો . મૂળ…

  • તારું વર્તન એ જ મારી ઓળખ

    તારું વર્તન એ જ મારી ઓંળખ ઈજીપ્તના પિરામિડો, ચીનની દીવાલ કે સંગેમરમરના સ્નેહગીતો સંસારની અજાયબી છે, પણ મારી દીકરી તારી આંખમાં હું મારું જે પ્રતિબિબ ચમકતું જોઉં છું ; તેનાથી મોટી કોઈ અજાયબી મારે માટે નથી . પિતાના નામે એની પુત્રી તરીકે પોતાને ઓંળખાવવાના સ્વાભિમાનથી મુક્ત નથી જગતની કોઈ પણ દીકરી ! પણ પિતાની ઓંળખ એટલે તું…

Got any book recommendations?