Mindblown: a blog about philosophy.

  • કોણ સાચું

    નિષ્ણાતો પણ ભૂલ કરે છે ! હોસ્પિટલમાં દાખલ થયેલ પુરુષ વ્યક્તિને તપાસીને નિષ્ણાત ડોકટરે દર્દીની પત્નીને દિલગીરી સાથે કહ્યું : ` બહેનશ્રી, મને માફ કરજો ! તમારા પતિ હવે આ દુનિયામાં રહ્યા નથી . તેમનું અવસાન થઈ ગયું છે !’ એ જ સમયે પલંગ પલંગ પરથી ધીમો અવાજ સંભળાયો : ` ના, હું હજી મર્યો…

  • ઠેસ ના વાગે

    મુકદ્દરના સિતારાની અસરની ઠેશ ના વાગે, કે ધરતી પર મને આકાશ પરની ઠેશ ના વાગે… નહીં તો ક્યાંય નહીં મળશે વિસામાની જગા એને, જગતમાં કોઇને પોતાના ઘરની ઠેશ ના વાગે… પ્રણયનો પંથ મે લીધો છે આંખોના ઇશારા પર, મને આ આપની ચંચળ નજરની ઠેશ ના વાગે… ચમનમાં કંટકો વાગે તો એ મંજૂર છે અમને, શરત…

  • વાત કૈ ખાનગી રહેવાની નથી

    વાત કૈં ખાનગી રહેવાની નથી, તને ચાહું છું વાત એ કહેવાની નથી… હ્રદય ને મનનો આ કેવો છે ખેલ, એમાં શરીર આ આપણું સામેલ, એમાં મૂંગા ભલે, પણ આંખ છાની નથી, વાત કૈં ખાનગી રહેવાની નથી… પ્રેમ ભલે અંધ પણ લોકોને આંખ છે, એમના શબ્દોને ફૂટેલી પાંખ છે, પ્રેમની વાત કૈં અજાણી નથી, વાત કૈં…

  • મા

    મમ્મી ના ચરણો માં શત શત કોટી વંદન . મમ્મી બોલતા મન ભરાય ,આંખડી છલકાય , એનાથી વધુ ના કાંઈ બોલી કે લખી શકાય , તમારી ખોટ કોઈ થી ના પુરાય . શબ્દો  પણ વામણા લાગે છે , મા ની મમતા આગળ . બે હાથ જોડી અંજલી અર્પું મારી વહાલી મા ને .

  • મારા દીકરા નો લગ્ન પ્રસંગ

    હમણાં છેલ્લા કેટલાક દિવસ થી એક પણ પોસ્ટ મૂકી શકી નથી એનું કારણ છે મારા દીકરા ના લગ્ન . આપ સૌ જાણો જ છો કે ઘર માં લગ્ન પ્રસંગે કેટલી તૈયારીઓ  કરવી પડે છે .બસ એ જવાબદારી નિભાવવા માં એવી અટવાઈ ગઈ  અને અમારા એક જ લાડકા દીકરા ના લગ્ન ની હોશ પણ સર્વે સગા…

  • કોણ પારકું ને કોણ પોતાનું

    કોણ પારકું ને કોણ પોતાનું છે ,બસ સહુ પોત પોતાનું છે , મતલબ હોય ત્યાં સુધી  આસપાસ ભમે છે સહુ  , બાકી તો  હોઈએ જયારે મઝધાર માં , ત્યારે જ કિનારા કરે છે સહુ  .    

  • મંદિર મારા મન માં -સુરેશ દલાલ

    મંદિર મારા મન માં ને મસ્જીદ મારા મન માં , દેવળ હોય કે દેરાસર મારી ક્ષણે ક્ષણ માં , આકાશ ને હોતો નથી કોઈ ને કોઈ નો ભેદ , ઈંટ માં કદી હોતો નથી કોઈ નો પ્રભુ કેદ હરખ શોક ના હાંસિયા એ તો આપણા પાગલપન માં મંદિર મારા મન માં ને મસ્જીદ મારા મન…

  • પ્રેમ

    અજાણ છું એ ગુના થી જેની સજા મળી છે , લાગે છે કોઈ ની બદ્દ્દુઆ ફળી છે , સમજી ન શક્યું કોઈ  પ્રેમ ના દર્દ ને , હકીમો એ પણ તોબા  કરી છે .        

  • હેપ્પી હોળી… હેપ્પી ધૂળેટી…

    મને ઈમેલ થી મળેલી આ ગઝલ આપ સૌ સાથે શેર કરું છું . અમે રંગની સાથે સાથે જાત અમારી બોળી છે, અને એમની આંખે જોયું એમાં પણ રંગોળી છે… હું મઘમઘતો કેસૂડો એ ખળખળ વહેતું પાણી, એકમેકમાં ભળી જઈને કરીએ ખૂબ ઉજાણી… અને ઉજાણી કરવા આવી રંગોની કૈં ટોળી છે, અમે રંગની સાથે સાથે જાત…

  • ચાઈનીઝ કોર્ન પકોડા

    ચાઈનીઝ કોર્ન પકોડા  (5 થી 6 વ્યકિત ) (1) 500 ગ્રામ મકાઈ (2) 1/2 કપ દૂધ (3) 1 ટેબલ સ્પૂન કોર્નફલોર (4) 1/2 ટી સ્પૂન મરીનો ભૂકો (5) 1 ટી સ્પૂન સોયાસોસ (6) 1 ટી સ્પૂન ચીલીસોસ (7) 50 ગ્રામ ડુંગળી (1 નંગ ) (8) 50 ગ્રામ કેપ્સીસમ (1 નંગ ) (9) 1/4 કપ મેંદો (10) સેન્ડવીચ બ્રેડ…

Got any book recommendations?