Mindblown: a blog about philosophy.

  • માણસ મને હૈયા સરસો લાગે – સુરેશ દલાલ

    ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે, તોયે માણસ મને હૈયાસરસો લાગે… દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છે, સારું ને બૂરું બોલે એવા બે હોઠ છે, એને ઓળખતા વરસોનાં વરસો લાગે, તોયે માણસ મને હૈયાસરસો લાગે… ઘડીક સાચો લાગે ઘડીક બૂઠ્ઠો લાગે, ઘડીક લાગણીભર્યો ઘડીક બુઠ્ઠો લાગે, ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે,…

  • માનવતા મરી નથી પરવારી

    જરૂરી નથી કે ભગવાનની મદદ મંદિર જવાથીજ મળે છે…..એ તો એની મરજીથી ગમે ત્યારે, ગમે ત્યાં એની ફરજ પુરી કરેજ છે…. આપ ના ઓળખી શકો તો એનો શું વાંક! ************************ ભાઇ…કન્ડકટર… ભાઇ સા’બ, આ મારી દીકરી બસમાં એકલી જ છે. એનાં મામાને ઘરે જઇ રહી છે. તમે જરા એનું ઘ્યાન રાખજો…ને… વાસણા આવે એટલે ઉતારી…

  • જીવન નું સરવૈયું

    માણસ ના જીવન ની શરૂઆત માં સરવાળાનો  સમય હોય છે .બધુંજ ઉમેરવા મળ્યા કરે ,મિત્રો ,પત્ની , સંતાન , ધન ,વૈભવ , કીર્તિ  ઉમેરાય .આ પચીસ થી ચાલીસ  ની ઉમર  એટલે સરવાળા ની ઉમર .આ ઉમર દરમ્યાન માણસ   ને બાદબાકી ની ઈચ્છા જ નથી થતી ,વિચાર સુદ્ધા નથી આવતો . પછી ગુણાકાર ની ઉમર આવે…

  • આંસુ

    આંસુઓ  ના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે ? કહ્યા વિના સઘળું સમજે એવા સગપણ ક્યાં છે ?

  • દેશપ્રેમ

  • ઉણપ ઉપચાર માં લાગે

    ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે, દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ? મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ? અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા, તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?…

  • પોષ

    પોષ આંગળા શોષ .

  • કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે

    કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે લાડા પાસે, લાડી દીસે છે રૂડી રે કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે ——- ગોપીનાથ પૂજવા ને ગ્યા’તા રે તેને તપે, આવા રૂડા સસરા પામ્યા રે કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે ——- માંડવરાય પૂજવાને ગ્યા’તા રે તેને તપે, આવા રૂડા સાસુ પામ્યા રે કો’ને…

  • દીકરી મારી લાડકવાઈ

  • જનારી રાત્રી જતા કહેજે – શયદા

    જનારી રાત્રી જતાં કહેજે સલૂણી એવી સવાર આવે, કળી કળીમાં સુવાસ મહેકે ફૂલો ફૂલોમાં બહાર આવે… હ્રદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે, તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે… વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું વિચારો, કરાર એવો કરી ગયા છે, ન મારા દિલને કરાર આવે’ કિનારેથી શું કરી…

Got any book recommendations?