Mindblown: a blog about philosophy.

  • ઘડપણ એક શાપ કે વરદાન ?

    કોણે કહ્યું કે ઘડપણ એક અભિશાપ છે ?શું ઘડપણ એટલે નિસાસા નાખી ને દિવસો પુરા કરવાનો સમય? ના , જીવન ની નિવૃત્તિ ના દિવસો ને મજા થી માણવા નો અવસર એટલે ઘડપણ .બધા પૂર્વ ગ્રહો ને કોરાણે  મૂકી દઈ સમવયસ્કો સાથે આનંદ કરવા નો અવસર .આજે અમે એ નજરે જોયું અને ખુબ ગમ્યું . આજે…

  • મિત્રતા દિન

    ખુદા ની મને મહેરબાની ઘણી છે , દોસ્તો નો પ્રેમ અને લાગણી છે , મને એવા કાબીલ દોસ્તો મળ્યા છે , જે ફક્ત દોસ્ત નહી પણ પારસમણી છે . હેપી ફ્રેન્ડશિપ ડે ટુ ઓલ ઓફ યુ માય ફ્રેન્ડ્સ .

  • રાખી બંધન હૈ ઐસા

    આવતી કાલે રક્ષાબંધન છે .તો ચાલો આપણે એક રક્ષાબંધન નું સુંદર ગીત સાંભળીએ .લીંક ઉપર ક્લિક કરવાથી સાંભળી શકશો . આ ગીત સાથે બધા ને રક્ષાબંધન ના તહેવાર ની ખુબ ખુબ શુભ કામના .  

  • એક ટહુકો પામવા

    એક ટહુકો પામવા અહેસાનમાં, લાગણી આપી રહી છું દાનમાં. આભથી ધરતી લગી એ વિસ્તરી, વાત કહેવાની હતી જે કાનમાં. ફૂલદાનીનો હશે મોભો કબૂલ, ફૂલની શોભાય છે વેરાનમાં. કેટલા પયગંબરો આવી ગયા, કાં ફરક પડતો નથી ઇન્સાનમાં ? જ્યાં કિનારાની અભિલાષા કરી, નાવ સપડાઇ ગઇ તોફાનમાં. શબ્દ સાથે હાથ મેળવવો હતો, આ ગઝલ તેના અનુસંધાનમાં. પૂર્ણિમા…

  • ગીત

    વાચક મિત્રો , હમણાં થોડા દિવસ પહેલા અમે અમદાવાદ મારા પપ્પા પાસે ગયેલા . ત્યાં બહુ જ આનંદ કર્યો .મારા પપ્પા સારું ગાય છે  એમનો અવાજ ખુબ મીઠો છે ,અમે જયારે ત્યાં જઈએ ત્યારે અમે એમના ગીતો સાંભળવા નો આગ્રહ રાખીએ .આ વખતે પણ દર વખત ની જેમ અમે સંગીત ની મજા માણતા હતા ત્યારે…

  • એક સીતારો ખરી પડ્યા ની વાત

    આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત બેસો,કહું છું તમને હું મારા મર્યાની વાત. વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને, મારા મહીંથી ધીમે ધીમે હું સર્યાની વાત. તમને ય તે હવે તો ખરી લાગતી હશે, જન્માક્ષરો મારા ને તમારા વર્યાની વાત. ‘રાહી’!અબળખા કોઈ હવે બાકી ક્યાં રહી? કેવળ રહી છે મન મહીં તમને સ્મર્યાની વાત. -રાહી ઓધારિયા

  • શ્રદ્ધાંજલિ

    જીંદગી કા સફર , હૈ  યે  કેસા સફર , કોઈ સમજા નહી કોઈ જાના નહી . ફિલ્મ જગત  નો એક મશહુર  સિતારો  ખરી પડવાથી ફિલ્મ જગત ને ન પુરાય તેવી ખોટ પડી છે . યુવાનો અને યુવતીઓ ને ઘેલા કરનાર કાકાજી ઉર્ફે રાજેશ ખન્ના ની ચીર વિદાય ના સમાચાર સાંભળી તેમના ચાહકો ના મન ખળભળી…

  • દિલ

    દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું? હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું? આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં કોઈ પાલવ પ્રસારે, તો હું…

  • ખુમારી

    ફુલ હોવાની ખુમારી બહુ મજાની છે મિત્રો , દિન ખુદા એવો ન લાવે કે હું પથ્થર લાગું            શૂન્ય પાલનપુરી

  • અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,

    અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને, પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઊઠાવીને ! હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ? કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને ! હજી ઈશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે, બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને. ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી…

Got any book recommendations?