Mindblown: a blog about philosophy.
-
પ્રાર્થના ચિઠ્ઠી
સુનીતા લોધિયા એ એક લેખ મારા બ્લોગ ના ગેસ્ટ બોક્ષ્ માં મોકલી આપ્યો છે .મને ઘણો જ ગમ્યો એટલે આપ સૌ સાથે આ લેખ શેર કરું છું .સુનીતા લોધિયા નો આ લેખ મોકલવા માટે ખુબ ખુબ આભાર . પ્રતિ, શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા) સ્વર્ગ લોક,નર્કની સામે, વાદળાની વચ્ચે, મુ.આકાશ. પ્રિય મિત્ર ભગવાન, જય ભારત સાથ…
-
તો જ પ્રેમ કરો
કોઈ વાચક મિત્રે આ બ્લોગ ના ગેસ્ટ બોકસ માં નીચેની સુંદર ગઝલ ની કૃતિ મોકલાવી છે ,એમણે પોતાનું નામ નથી જણાવ્યું પણ એમની મોકલાવેલી આ ગઝલ માટે તેમનો ખુબ ખુબ આભાર .આપ સર્વે ને પણ ગમશે એવી આશા સાથે આ ગઝલ આપ સૌ સાથે શેર કરું છું . દર્દ ઝીલવાની હોય તાકાત તો પ્રેમ કરો…
-
દર્પણ
તમારા વાણી અને વર્તન એ તમારા વ્યક્તિત્વ નું દર્પણ છે જે કયારેય ખોટું નથી બોલતું .
-
જીવન
સારા વાક્યો લખવા થી કે વાંચવા થી સારૂ જીવન નથી જીવાતું સુવાક્યો નો જીવન માં અમલ કરી ને જ જીવન ને સારું બનાવી શકાય છે .
-
પ્રેમ
પ્રેમ માં પહેલા જે લાગતા હતા પ્રાણ થી પણ પ્યારા , તે હવે અચાનક ભાગે છે દુર પડછાયા થી અમારા , કહેતા હતા જે કદી નહી આવવા દઉં આંખ માં આંસુ , પણ ભરી દીધો એમણે દરિયો આંખ માં આંસુ નો , વિચારું છું કે શું આજ પ્રેમ અમારો ? ના ,ના આ તો હતો…
-
શેષ શૈયા ઉપર સુતેલો થાકી જતો હશે
સદીઓ થી શેષ –શૈયા પર સુતેલો તું થાકી તો જતો હશે, તને પણ અમારી જેમ જીવવાનો કદિ અભરખો તો થતો હશે, દુ:ખો ની યે આદત પાડવાની અમારી આવડત(!) જોઇ, પીડા વિહોણી તારી જીંદગી પર તને અફસોસ તો થતો હશે. દૂધ નુ સપનુ ય જોતા ડરતા ગરીબો ને જોઈ ને, સામે બળતા ઘી ના દીવા ભેગો…
-
માંગી નથી શકતો
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો… અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો, વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો… બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની, ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો… ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી? જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો……
-
દીવાના
તમારા પ્રેમ ના અમે દીવાના બની બેઠા છે , તમે આવશો મળવા એટલે શણગાર સજી ને બેઠા છે , અમારા દિલ માં તમે તમારું સામ્રાજ્ય કરી બેઠા છો , કાંઈક તો કહો તમારા પ્રેમ માં અમે સવાર સાંજ ભૂલી બેઠા છે .
-
નૈને નૈન મળે જ્યાં છાના
શ્રી બરકત વિરાણી ‘ બેફામ ‘ સાહેબ ની મને આ ખુબ જ ગમતી રચના આપ સૌ સાથે શેર કરું છું. આશા છે આપ સહુ ને પણ ગમશે . નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના તમને પારકા માનું કે માનું પોતાના નૈને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના તમને પારકા…
-
મા
મા – જેનો કોઈ પર્યાય નથી.કોઈ પણ વિશેષણ જેના માટે ઓછુ પડે તે મા .કોઈ ની સાથે તેની સરખામણી ના કરી શકાય તે મા .જેના અંતર ના અમૃત ની ધારા ને માપી શકાય નહી તે મા. ભગવાન ને ય પોતાના આ સર્જન ને માણવા અવતાર લેવા ની ઈચ્છા થઇ ,એ મા ની મહાનતા ને આપણે …
Got any book recommendations?