Mindblown: a blog about philosophy.

  • કસોટી

    ખુદા તારી કસોટી ની રીત સારી નથી હોતી , અને જે તારા હોય છે એને કસોટી ની બીક નથી હોતી .

  • શોધું છું

    હું મારા સ્વયં ને શોધું છું  , મળી ગયો જે પાણી માં એ મારા રંગ ને શોધું છું , દવા બની ગયા જે દર્દો  એ દર્દો ને શોધું છું  , નારી છું ,નારી ના સ્વમાન અને ઓજસ ને શોધું છું .

  • વહુ એ વગોવ્યા મોટા ખોરડા

    ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ કહેજો દીકરી સખદખની વાત જો કવળાં સાસરિયામાં જીવવું રે લોલ હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો કવળાં સાસરિયામાં જીવવું રે લોલ પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ…

  • અનુભવ

    આજે  એક વર્ષ પૂરું થયું મારા આ બ્લોગ ને . કાલ થી નવું વરસ શરુ થશે મારા આ બ્લોગ નું . ભગવાન હમેશા મુશ્કેલીઓ ની સાથે એને સહન  કરવા ની શક્તિ પણ આપે જ છે . ગયા વરસે હું થોડી ડીસ્ટર્બ અને હતાશ થઇ હતી .દરેક ના જીવન માં કોઈ ને કોઈ અણગમતા બનાવ બને…

  • લગ્ન ગીત

    મોટા માંડવડા રોપાવો , ઝીણી છાજલીએ છવરાવો મારા રાજ . માંડવડે માણેક થંભરોપાવો મારા રાજ . બેન ના દાદા ને તેડાવો , બેન ના ભાઈ ને તેડાવો , માંડવડો મોતીડે શણગારો મારા રાજ . હોંશે કુંવરી પરણાવો મારા રાજ . બેન ની માતા ને તેડાવો ,તેડાવો મારા રાજ , હોંશે કુંવરી પરણાવો મારા રાજ ,…

  • લગ્ન ગીત

    ઢોલ ઢમક્યા ને વર વહુ ના હાથ મળ્યા , વાજા વાગ્યા ને વર વહુ ના હાથ મળ્યા , જેમ શીવ પાર્વતી ના હાથ મળ્યા ,તેમ વર કન્યા ના હાથ મળ્યા . જેમ નદી ને સાગર મળ્યા , તેમ વર ને કન્યા ના હાથ મળ્યા . જેમ દૂધ માં સાકાર જાય ભળી , તેમ વર કન્યા…

  • પ્રેમ

    આપનાર અને મેળવનાર બન્ને ને આનંદ આપે એ નું નામ પ્રેમ .  

  • કાંકરી

    હ્રદય માં રહેલ હું એક એવી કાંકરી છે જેનો ભાર પર્વત જેટલો મોટો હોય છે .

  • આંખ

    ન ખર્ચો નુર નયનો નું કોઈ ના દોષ જોવા માં , કરો ઉપયોગ નયનો નો ,સુંદર ,નિર્મળ દ્રશ્યો નિહાળવા માં .

  • અત્તર

    સુખ અને આનંદ એવા અત્તર છે  જાણે હવા ની લહેર , પ્રસરાવતા કરી દે તરબતર ,જાણે  ઉપવન ની મહેર .

Got any book recommendations?