Mindblown: a blog about philosophy.
-
સંબંધ
નાની અમથી વાત માં સંબંધો છૂટી ગયા , સારું થયું ,તકલાદી હતા એ એટલે જ તૂટી ગયા .
-
બંદગી
સચવાય ના સ્વમાન તો એ જીંદગી નથી , રીઝે ના ભગવાન તો એ બંદગી નથી .
-
જો જો હોં ! છેતરાતા નહી .
હમણાં થી ‘તમને અમુક રકમ ની લોટરી લાગી છે .’ના ફોન બહુ આવે છે . તમને બીજો ફોન નંબરઆપી ત્યાં થી ડીટેલ મેળવવા નું કહેવા માં આવે અને તમે તે નંબર ઉપર ફોન કરો એટલે તમને પૂછે કે રૂપિયા કેશ લેશો કે તમારા અકાઉન્ટ માં જમા કરવા છે ?અને પછી તમારા બેંક અકાઉન્ટ ની ડીટેલ…
-
લાલચ
લાલચ બુરી બલા .
-
લોભીયા
લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે.
-
ભૈડકું
સામગ્રી :- ૨ કપ ચોખા ,૧/૨ કપ બાજરી ,૧/૨ કપ જુવાર ,૧/૨ કપ મગ ની દાળ પીળી , ૧/૨ કપ મઠ. ઉપર ની બધી સામગ્રી ભેગી કરી ઢોકળા ના લોટ જેવું કરકરું દળવું . ૨ કપ લોટ , ૧/૨ ચમચી અજમો ,મીઠું સ્વાદ મુજબ ,ઘી ૧ ચમચી , ૧/૪ ચમચી હિંગ ,૧ ચમચી વાટેલા આદુ…
-
સાહેબા શી રીતે સંતાડું તને
લે, આ મારી જાત ઓઢાડું તને, સાહેબા, શી રીતે સંતાડું તને… તું ભલે દિલમાં રહે કે આંખમાં, ક્યાંય પણ નીચો નહિ પાડું તને… કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું, મૌનની મસ્તીથી રંજાડું તને… તું નહિ સમજી શકે તારી મહેક, લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને… હૂબહૂ તારી જ લખવી છે ગઝલ, તક મળે તો સામે બેસાડું…
-
લીલો છોડ
હું નાજુક લીલો છોડ ,પાન પણ મારા નાના , મારા પાન ને સ્પર્શ કરો તો ,બિડાય જાય છાનામાના . બોલો હું કોણ ? જવાબ :- લજામણી
-
રાણી
ફૂલો ની રાણી છુ પણ મહેલ મા રહેતી નથી , ખીલું છુ અને સુવાસ પસરાવું ફક્ત રાતે , બોલો હું કોણ ? જવાબ :- રાતરાણી
-
વિસરાઈ ગયેલી વાનગી – ઘેંસ
સામગ્રી :-૧ કપ કણકી ( ચોખા ની ), છાસ ૨ કપ , મીઠું સ્વાદ મુજબ , આખું જીરું ૧/૨ ચમચી , વાટેલા આદુ મરચા ૧ ચમચી , સફેદ તલ ૧/૨ ચમચી , જરૂર મુજબ પાણી ,કોથમીર સજાવટ માટે રીત :- સૌ પ્રથમ કણકી ને સારી રીતે ધોઈ લો .હવે કુકર માં કોથમીર સિવાય ની…
Got any book recommendations?