Mindblown: a blog about philosophy.

  • સીટી

    એક ડોશીમાં વોટિંગ કરવા જઈ રહ્યા હતા . તે મતદાન કેન્દ્ર માં જવાનો રસ્તો શોધી રહ્યા હતા .એક સિક્યોરીટી પોલીસ ની નજર પડી એટલે તેણે સીટી વગાડી માજી ને રોકવા પ્રયત્ન કર્યો ,પણ માજી એ સાંભળ્યું નહી એટલે તે દોડી ને માજી ની પાસે ગયો અને કહ્યું, ‘માજી મેં  કેટલી સીટી  વગાડી તમે સાંભળી નહી…

  • સમર્થ

    sent by sunita lodhia દોડતા’તા ત્યારે તો લાગતું’તું એવું કે આપણા જેવું કોઈ સમર્થ નથી સહેજ નવરા પડ્યા ત્યારે લાગ્યું કે આટલું દોડ્યા તેનો કોઈ અર્થ નથી !! (સુરેશ દલાલ)

  • અધીરો છે ઈશ્વર

    gazal sent by sunita lodhia અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે. … નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું, અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે. કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક, ન ગમતા એક એવા પાંદડાને ઢાંકવા માટે. સરોવરમાં જઈને નાખ…

  • દોલત

    આ હાથ જ આપણી દોલત છે , આ હાથ જ આપણી શક્તિ છે , બીજી કોઈ પુંજી પાસે નથી ,આ હાથ માં આપણી કિસ્મત છે .

  • ફૂલ

    શાખ થી જુદું થયું તો શું ,ફૂલ આખર ફૂલ છે , દુઃખ મા હાર માનવી માનવી ની ભૂલ છે , કદમ ડગમગે તો શું , હિમત ખૂટી નથી , હાર ન માનવા ની આદત છુટી નથી .

  • ચટાકેદાર બટેટી

    સામગ્રી :- બટેટી ( બેબી પોટેટો ) – ૨૫૦ ગ્રામ , હળદર -૧/૨ ચમચી , મીઠું -સ્વાદ મુજબ, લાલ મરચું – ૧ ચમચી , ધાણાજીરું -૧ ચમચી , આદુ ,લીલા મરચા અને લસણ ની પેસ્ટ – ૨ ચમચી , ગરમ મસાલો –  ૧ ચમચી , કોથમીર સજાવટ માટે , તેલ – ૨ ચમચી , લીંબુ…

  • આઈસ હલવો ( મુંબઈ નો હલવો )

    સામગ્રી :- મેંદો – ૧ કપ ,ઘી – ૧ કપ ,ખાંડ – ૪ કપ , દૂધ -૧ કપ મલાઈ સાથે ,એલચી પાવડર – ચપટી ,બદામ પીસ્તા ની કતરણ – ૧ ચમચી , ફૂડ કલર અથવા કેસર જરૂર પ્રમાણે .(એસન્સ જો ગમે તો ) ૨-૩ ટીપા . રીત :- સૌ પ્રથમ મેંદા ને ઘી માં ૨-૩…

  • લજામણી ના ફૂલ

    અડશો ના ,અમે કોમળ ,કોમળ , ચુંટશો ના અમે કોમળ કોમળ , અડશો તો અમે બીડાઈ જાશું , ચુંટશો તો અમે કરમાઈ જાશું , કારણકે અમે તો લજામણી ના ફૂલ . મારશો ના અમે કોમળ , કોમળ , વઢશો ના અમે કોમળ કોમળ , પીડશો તો  અમે રડી પડશું , કારણકે અમે તમ જીવન બાગ…

  • પ્રીત

    જો મેં જાનતી પ્રીત કીયે દુઃખ હોય , નગર ઢંઢેરા પીટતી પ્રીત ન કરીઓ કોઈ .

  • પીપળ પાન ખરંતા

    પીપળ પાન ખરંતા , હસતી કુંપળિયા , મુજ વીતી તુજ વીતશે ,ધીરી બાપુડિયા .

Got any book recommendations?