Mindblown: a blog about philosophy.

  • માવતર એ જ મંદીર

    જીવતા માબાપ ને સ્નેહ થી સાંભળશો , ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવા નો શું અર્થ ? સાથે બેસી જમવા ની ઈચ્છા એમની પ્રેમ થી પુરી કરો , પછી ગામ આખા ને લાડવા જમાડવા નો શું અર્થ .? વહાલ ની વર્ષા કરનારા ને વહાલ થી ભીજવી દેજો , ચીર વિદાય પછી આંસુ સારવા નો શું અર્થ ?…

  • કોઈ કોઈ નું નથી રે

    કોઈ કોઈનું નથી રે કોઈ કોઈ નું નથી રે , નાહક મરે છે બધા મથી મથી ને ….કોઈ કોઈ નું નથી રે મન ને સમજાવે  છે બધા છે મારા , જાણી લે જીવડા કોઈ નથી તારા , સ્વાર્થ વીના પ્રીતિ કોઈ કરતુ નથી રે ….કોઈ કોઈ નું નથી રે આ મારો પુત્ર ને આ મારો…

  • પંખીડા ને આ પીંજરું

    પંખીડા ને આ પીંજરું જૂનું જૂનું લાગે , બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે ….પંખીડા ઉમટ્યો અજંપો એને ,પંડ ના રે પ્રાણ નો  (૨ ) , અણધાર્યો કર્યો મનોરથ ,એણે દુર ના પ્રયાણ નો , અણદીઠો એ દેશ જાવા લગન એને લાગી રે…….બહુ એ સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો ( ૨ ),…

  • લીલવા ની ખીચડી

    સામગ્રી : – ૧ કપ ચોખા , ૧/૪ કપ લીલવા ( લીલીતુવેરના દાણા ) , ૧ નાનું બટાકુ , ૧ નાનો કાંદો , આદુ ,મરચા અને લસણ ની પેસ્ટ ૨ ટી સ્પુન , ૪-૫ કાળા મરી , વઘાર માટે તજ, લવિંગ , તમાલપત્ર , રાઈ ,જીરુ ,હિંગ ,લીમડા ના પાન ૫-૭ . ગરમ મસાલો ૧…

  • નસીબ

    તારા બાગ નું બુલબુલ બની જાવું ,એવું મારું નસીબ નથી , તારા અધર ની મુસ્કાન બની જાવું ,એવું મારું ગજું નથી , તારી આંખો માં સ્વપ્ન બની આવું , એવું તને મંજુર નથી , હું શું કરું ?તને ભૂલી જાય એવું મારું દીલ નથી .

  • દુધી નો હલવો

    દુધી નો હલવો  વધ્યો હોય તો તેમાં દૂધઅને થોડી ખાંડ  નાંખી મિક્સી માં ચર્ન કરી લેવા થી ટેસ્ટી મિલ્ક શેક તૈયાર થશે. ઉપર થી મગજતરી ના બી , બદામ પીસ્તા ની  કતરણ નાખવી .ટેસ્ટી અને હેલ્ધી મિલ્ક શેક તૈયાર .

  • મેંદી તે વાવી માળવે ને….- ઇન્દુલાલ ગાંધી | ટહુકો.કોમ

    મેંદી તે વાવી માળવે ને….- ઇન્દુલાલ ગાંધી | ટહુકો.કોમ.

  • Ruth

    This was really a fascinating subject, I am very lucky to have the ability to come to your weblog and I will bookmark this page in order that I might come back one other time.

  • stop.co.in – what a site!

    Amazing content, i love stop.co.in !! paradis poker

  • હૈયા ની વાત

    મારે કંઈક કહેવું છે આજ, મને કહેતા આવે છે લાજ , ગાલ ઉપર ઉપસે શરમ ના શેરડા , હોઠ છાનું છાનું મલકાય , હૈયા ની વાત હોઠ પર આવે નહી ને ,મળવા મન અધીરું થાય , જોયા તમને ને ધબકારા વધી ગયા ,નજર મિલાવા નું મન થાય, કહી શક્યા માત્ર એટલું જ કે રોજ તમને…

Got any book recommendations?