Mindblown: a blog about philosophy.

  • મીઠા સંભારણા

    આજે પોષી પુનમ છે .આજે ચાંદ પૂર્ણ કળાએ ખીલે છે .ગુજરાત માં ઘણા ઘરો માં આજે નાની બાળા ઓ વ્રત રાખે છે . આખો દિવસ ફળ ચીક્કી વગેરે ખાય છે અને રાતે ચાંદ નીકળે પછી અગાશી એ ભાઈ બેન સાથે જાય છે . રોટલી માં ગોળ છેદ કરી તેમાંથી ચાંદ ના દર્શન કરે અને બોલે…

  • મહેલ

    મહેલ મોટા ને મન જેના સાંકડા રે , કોઈ જાશો ના એવા ને આંગણે રે અંદર મેલા ને બહાર ઉજળા રે , નામ મોટા ને કાળા જેના કામ  રે …કોઈ જાશો જમ જેવા મહેમાન જેને લાગતા રે , જેની વાણી માં નહી આદરમાન  રે ….કોઈ જાશો અમે ડાહ્યા ને બીજા મૂરખા રે ,હોય અંતર માં…

  • મુસાફર

    ઓ મુસાફર , સંભાળજે , હમસફર બની કોઈ લુંટી લેશે , મંઝીલ મળે તે પહેલા ,રાહબર પણ છોડી દેશે , ના વિશ્વાસે કદી રહેજે વચન પર કોઈના , પરાયા શું ,પોતાનાં પણ દગો દેશે . હું મારી જાતે જ ઝંપલાવી દેત સાગર માં મઝધારે , ખબર નહોતી કે કિનારા પણ દગો દેશે . ભલા મને…

  • મૃત્યુ

    ( માનવ જયારે મૃત્યુ કેરા પંજા માં સપડાય છે ) માનવ જયારે મૃત્યુ કેરા પંજા માં સપડાય છે ,ત્યારે  વાત બધી સમજાય છે , મોંઘુ તન અંત વેળાએ જયારે અટકી જાય છે ,ત્યારે વાત બધી સમજાય છે . એ સમય ની વાત શું કહેવી ,કુદરત લાગે કોર્ટ જેવી , ખડે પગે ત્યાં જવાબ દેતા જીવડો…

  • પ્રેમ

    પ્રેમ ને લખી ,વાંચી , સાંભળી કે વર્ણવી શકાતો નથી , ફક્ત અનુભવી શકાય છે .

  • સ્નેહ

    સૌ વાચક મિત્રો ને મારા હેપી ન્યુ ઈયર . ચાલો નવા વર્ષે નવી શરૂઆત કરીએ . સ્નેહ નો કરીએ સરવાળો ને , નફરત ની કરીએ બાદબાકી , ગુણો નો કરીએ ગુણાકાર ,અને દુર્ગુણો નો કરીએ ભાગાકાર , જીવન રૂપી નકશા નો બદલીએ આકાર .

  • ટેસ્ટી ચાટ

    ટેસ્ટી ચાટ :-સામગ્રી :- લીલા વટાણા , લીલા ચણા ,લીલી તુવેરો  ના દાણા ૧ કપ , બાફેલા બટાકાં ના ટુકડા  ૧ કપ , ટામેટું બારીક કાપેલું ૧ કપ , લીલી ચટણી ,ફુદીનો ૪ થી ૫ પાન, ખજુર , આંબલી ની ચટણી , મીઠું સ્વાદ મુજબ , મરી પાવડર ૧ ટી સ્પુન , બારી કાપેલા લીલા…

  • ડ્રાયફ્રુટ ચીક્કી

    ડ્રાય ફ્રુટ ચીક્કી – સામગ્રી :- ૧ કપ મિક્સ ડ્રાય ફ્રુટ ( કાજુ બદામ અખરોટ ) નો ભૂકો ,પોણો કપ ખાંડ , રીત :- એક નોનસ્ટીક કડાઈ માં અથવા જાડાતળિયા વાળા વાસણ માં ખાંડ નાંખી ગેસ પર મુકો . તાપ ધીમો રાખવો . તવેથા થી હલાવતા રહો .ખાંડ ઓગળી જાય અને થોડો સોનેરી કલર થાય…

  • રૂપ

    રૂપ તમારું કાતિલ , હર અદા નિરાળી છે , આ સાદાઈ માં પણ સુંદરતા છલકાઈ છે , ચંચલ નયન , મધુર મુસ્કાન તમારી નીરખી , જિંદગી તમ પર વારી છે .

  • પ્રેમ

    શ્વસું  છું તમારું નામ લઈ , વસુ છું તમારા દીલ મહી, મદહોશ છું પ્રેમ સુરા ના પાનમહી , કરશો જો દ્દીલ થી દુર તમારા , રહેશે ના શેષ અવશેષ અમારા .

Got any book recommendations?