Mindblown: a blog about philosophy.

  • કંકોતરી

    કંકુ છાંટી કંકોતરી મોકલો , એમાં લખજો વહાલી બેની ના નામ ,લગન આવ્યા ઢૂંકડા. બેન ના દાદા આવ્યા ને , દાદી માં આવશે , બેન ની માતાનો હરખ ન માંય , લગન આવ્યા ઢૂંકડા . બેન ના કાકા આવ્યા ને કાકી આવશે , બેન ના ફોઈબા નો હરખ ન માંય , લગન આવ્યા ઢૂંકડા. બેન…

  • બદામ નો શીરો

    બદામ નો શીરો :   સામગ્રી : ૧ કપ બદામ નો ભૂકો , ૧/૨ કપ દૂધ , ૩ થી ૪ ટે સ્પૂન ખાંડ, એલચી  પાવડર ચપટી , ચપટી જાયફળ પાવડર , ઘી ૨ થી ૩ ટે સ્પુન , સજાવટ માટે કાજુ અને પીસ્તા . રીત : – સૌ પ્રથમ એક કડાઈ મા ઘી લો . ઘી…

  • વાંક

    કોઈ ને પોતાનો વાંસો અને વાંક દેખાતા નથી .

  • સુરતી ખમણ

    સુરતી ખમણ :        સામગ્રી : ૧ કપ ચણાનીદાળ ,વાટેલા  આદુ મરચા ૨ ટે સ્પૂન , ૧ ટે સ્પૂન તેલ , કોથમીર સજાવટ માટે , ૧ ટે સ્પૂન રાઈ અને ૧ ટે સ્પૂન તલ , ૫થી૭ લીમડા ના પાન  ૧ ટે સ્પૂન કોપરાનું ખમણ , મીઠું સ્વાદ મુજબ , હિંગ રીત : -ચણા ની દાળ ને…

  • બાળ દિન

    ૧૪ મી નવેમ્બર આવી ! યાદ છે ને ! શ્રી પંડિત જવાહરલાલ નહેરુ નો જન્મ દિન આપણે બાળદિન તરીકે ઉજવીએ છીએ કા. કે એમને બાળકો બહુ વહાલા હતા . બાળકો પણ  લાડ માં એમને નહેરુ ચાચા કહેતા . વરસો થી બાળ દિન ઉજવીએ છીએ એક દિવસ માટે. એ દિવસે બાળકો ઉપર ખુબ વહાલ ની વર્ષા…

  • સોંદર્ય

    સોંદર્ય જોનાર ની આંખ માં હોય છે .

  • હેલ્ધી ડ્રીંક – કાવો

    આ પોરબંદર નું એક દેશી પીણું છે જે  શિયાળા ની ઠંડી ને પળ માં જ દુર કરી શરીર માં ગરમાટો લાવે છે અને ચુસ્તી સ્ફૂર્તિ આપે છે . સામગ્રી :-બુંદદાણા ( કોફી સીડ્સ ) ૧ ટી સ્પુન , ફુદીનો ૮ થી ૧૦ ડાળખી , આદુ ૧ નાનો ટુકડો , સંચળ પાવડર ચપટી, સ્વાદ મુજબ મીઠું…

  • ટુટીફૂટી

    સામગ્રી :કાચું પપૈયું ૧ નંગ , ખાંડ ૧/૨ કપ , પાણી , ફૂડ કલર રીત કાચા પપૈયા ના નાના ટુકડા કરી ઉકળતા પાણી માં નાંખી ૫  મીનીટ ઉકળવાદો ઉભરો આવે પછી ચાળણી માં નાંખી નીતારી લો .હવે ખાંડ ડુબે એટલું પાણી નાંખી કડક ચાસણી તૈયાર કરો .તેમાં ફૂડ કલર અને પપૈયા ના બાફેલા ટુકડા નાંખી …

  • સફરજન નું પુડીંગ

    સામગ્રી : ૧ મીડીયમ સાઇઝ નું સફરજન , ૨૫૦  ગ્રામ દૂધ , ખાંડ૩ થી ૪ ટે સ્પુન , એલચી પાવડર, વેનીલા એસંસ . સુકોમેવો રીત : દૂધ માં ખાંડ નાંખી ઉકાળો , ઘાટું થાય એટલે ઠંડું થવા દો ,એમાં  છાલ ઉતારી ખમણેલું સફરજન નાંખો .એલચી પાવડર ચપટી નાંખો . ૨ થી ૩ ટીપા  વેનીલા એસંસ…

  • અંજીર

    રોજ ૨ અંજીર ખાઈ ઉપર ગરમ દૂધ પીવાથી કફ ની તકલીફ દુર થાય છે  ચહેરા ઉપર ગ્લો આવે છે .

Got any book recommendations?