Mindblown: a blog about philosophy.

  • જન્મ દિવસ મુબારક

    મુબારક મુબારક મુબારક , તમને જન્મ દિવસ મુબારક ,સહુ સ્નેહીઓ ની શુભ કામના મુબારક , અને વડીલો ની આશિષ મુબારક . જીવન ના સઘળા સુખ વૈભવ મુબારક ,જીવન ની લીલી વાડી મુબારક , મારી તમને પ્રીત મુબારક . -માયા રાયચુરા .

  • કહું કેમ મુજને ગમો છો તમે

    કહું કેમ મુજને ગમો છો તમે ,કે રાતદિન રુદિયા માં રહો છો તમે , મારી આંખો નું શમણું બની આવ્યા તમે ,ભ્રમર બની આસપાસ ભમો છો તમે . સદા ચુપચાપ ચાહો છો મને ,ના કરો ફરિયાદ કદી તમે , મારા જીવન માં ખુશીઓ ની બોછાર લઇ આવ્યા તમે . સદા સાથ મારો નિભાવો છો તમે…

  • પરિચય

    વ્યક્તિ નો પરિચય ચહેરા થી થાય છે , પણ તેની ઓળખ વાણી થી થાય છે .

  • તું આપે એટલું જ લઉં

    તું આપે એટલું જ લઉં ,કદી ઝાઝું કે થોડું ના કહું . મોંઘા મળે પણ મોતી ખવાય નહી ,ખાય સહુ બાજરો ને ઘઉં , મિલ ના માલિક તાકા પહેરે નહી ,પહેરે સવાગજ સહુ . તું આપે એટલું જ લઉં . દરિયા ના પાણી થી તરસ છીપે નહી , નાનાઝરણાં ની મધુર જલ ધારા થી તરસ…

  • ઉપાધી

    સુતા એટલે સમાધી માં , ઉઠ્યા એટલે ઉપાધી માં .

  • જીવન

    ખાલી હાથ આયા જગ મે ,ખાલી હાથ જાયેગા , ભરોસા નહી જીવન કા,પલમે બુઝ જાયેગા , જીવન એસા જી લો પ્યારો ,યમદૂત ભી સર ઝુકાયેગા.

  • પરવાને

    પરવાને બન ઉસ શમા પે જલેંગે , દિવ્ય જ્યોત જલાકે પાવન બનેંગે , દિવ્ય ગુણો સે જીવન સજા લો , હર ઘર કો સ્વર્ગ જેસાસુંદર બનાલો .

  • બ્લોગ સ્પર્ધા

    મત આપવાની છેલ્લી તારીખ છે ૧૫ ઑક્ટોબર

  • મેથી

    હાંડવો ,ઢોકળા , ઈડલી , ઢોસા ના ખીરા માં આથો લાવવા માટે પાંચ સાત મેથી ના દાણા નાખવા .

  • માખણ

    માખણ ને ત્રણ થી ચાર  પાણી થી ધોવાથી  એની ખાટી વાસ દુર થાય છે .

Got any book recommendations?