Mindblown: a blog about philosophy.
-
મહેફિલ
હસીનો કી મહેફિલ મેં ઈશ્ક કી મંઝીલ કહાં , દીલ લીયા ઔર દર્દ લીયા હૈ ,ઈશ્ક કી મંઝીલ વહાં .
-
પ્રેમ
વેર ની વસુલાત થી વેર વધે , પ્રેમ ની કબુલાત થી પ્રેમ વધે .
-
દીકરી
દીકરી નથી સાપ નો ભારો , દીકરી નથી રાત નો ઉજાગરો , દીકરી નો સ્નેહ છે ન્યારો ,દીકરી તો છે તુલસી ક્યારો .
-
અડગ મન
કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી , અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી .
-
સફળતા
આપણો આજ નો દૃઢ સંકલ્પ એ આવતી કાલ ની સફળતા છે .
-
મૈત્રી
સાચી મૈત્રી સુખનો ગુણાકાર અને દુઃખ નો ભાગાકાર કરે છે .
-
વાણી
પ્રેમાળ અને મધુર વાણી બોલવા માટે કાંઈ ખર્ચ કરવો પડતો નથી .
-
દેવ ના દીધેલ
તમે મારા દેવ ના દીધેલ છો , તમે મારા લાડીલા લાલ છો , આવ્યા ત્યારે અમર થઇ ને રહો . તમે મારા મહાદેવ જાઉં ઉતાવળીએ , જઈ ચડાવું ફૂલ , (૨ ) મહાદેવજી પ્રસન્ન થયા ત્યારે ,( ૨ ) આવ્યા તમે અણમોલ , તમે મારું નગદ નાણું છો , તમે મારું ફૂલ વસાણું છો ….આવ્યા…
-
ચિંતન
‘ચિંતન ‘ ની જીવન મા અસર ન થાય તો સમજવું કે આપણાં માં કાંઈક કસર છે .
-
ફરિયાદ
આનંદિત જીવન માટે સુખ ને બહુ યાદ ન કરો દુઃખ ની બહુ ફરિયાદ ન કરો .
Got any book recommendations?