Mindblown: a blog about philosophy.

  • પ્રીત

    ફૂલો સે પતંગા કહેતા હે ,તેરી મેરી પ્રીત અનોખી , ધૂપ હૈ દુશ્મન તેરી ઔર આગ હે મેરી , આ ચલ બસે મધુર નિર્મલ  જલ મેં , જહાં કુછ  ન ચાલે તેરે મેરે દુશ્મન કી .

  • પ્રકુતિ ની વ્યથા

    અરે થોભો , જરા સાંભળો , આ શું કરો છો ?અરે મારી વાત કેમ કોઈ સાંભળતું નથી? હવે હું શું કરું ? કોને કહું મારી પીડા ?આ લોકો ગાંડા થયા છે ,કોઈ  સમજતા જ નથી. પોતાનાં સ્વાર્થ માટે મને પીડી રહ્યા છે . મારા જળ ને ગંદુ કરી રહ્યા છે . મને માતા કહે છે…

  • એકાંત

    એકાંત ક્યારેક ક્યારેક સારું લાગે છે , થોડા સમય નો વિરહ પણ પ્રેમ વધારે છે , પણ જો હદ થી વધી જાય તો જીવવું અઘરું લાગે છે .

  • શાયરી

    શાયરી શાયરી શું કરો છો?શાયરી શું છે ? એતો આપણી લાગણીઓ ની વાચા છે , મીલન ના સ્પંદનો અને વિરહ ની વેદના છે , ઉર્મીઓ ના ઉભરા ને યાદો નો ભંડાર છે .

  • અહેસાન

    માણસ પાસે ક્યારેય કાંઈ ન માંગવું , એ થોડું આપશે ને તોય અહેસાન નો ભાવ રાખશે, માંગવું જ પડે તો ઈશ્વર પાસે માંગવું ,એ કોઈ ને નહી કહે અને ઝાઝું આપશે .

  • આચરણ

    આચરણ વગર ના ઉપદેશ ની કોઈ અસર થતી નથી .

  • સત્કાર્ય

    કોઇપણ સત્કાર્ય કરવા માટે લોકો શું કહેશે ની ચિંતા ક્યારેય ન કરવી .

  • આળસ

    આળસ જીવન નો સૌ થી મોટો શત્રુ છે .

  • હાથી ના દાંત

    હાથી ના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા .

  • ઝાઝા હાથ

    ઝાઝા હાથ રળિયામણા .

Got any book recommendations?