Mindblown: a blog about philosophy.
-
ફરાળી સૂપ
ફરાળી સૂપ સામગ્રી :- ૧ વાટકી દુધી ના ટુકડા , ૧/૨ વાટકી બટેટા ના ટુકડા ,સ્વાદ મુજબ મીઠું , ૧ ટી સ્પૂન મરી નો પાવડર , લીંબુ નો રસ ૧ ટી સ્પૂન , ખાંડ ૧ ટે સ્પૂન સજાવટ માટે કોથમીર અને વઘાર માટે ૧ ટે સ્પૂન ઘી , જીરું ૧ ટી સ્પૂન . રીત :-…
-
ખજુર
રોજ ૨ પેશી ખજુર ખાવા થી હિમોગ્લોબીન વધે છે .
-
બોલો આ કોણ
એક જનાવર એવું ,પૂંછડે પાણી પીતું .બોલો એ કોણ ? જવાબ : – મને ખબર નથી ,જો તમને ખબર હોય આ ઉખાણા નો જવાબ તો રીપ્લાય કરજો. ગેસ્ટ બોક્ષ્ માં પણ લખી શકો છો .
-
કરણી
જેવી કરણી તેવી ભરણી .
-
ખાડો
ખાડો ખોડે તે પડે .
-
લક્ષ્મી
લક્ષ્મી આવે ત્યારે છાતી માં લાત મારે એટલે માણસ અક્કડ ચાલે અને જાય ત્યારે પીઠ પર લાત મારે એટલે માણસ ઝુકી જાય .
-
ગોળ
ગોળ વીના મોળો કંસાર , માં વીના સુનો સંસાર .
-
અંતર
દરેક વ્યક્તિ સાથે એટલું અંતર જરુર રાખવું જોઈએ કે તેનાં અવગુણ ની સંબંધ ઉપર અસર ન થાય .
-
દંભી
દંભી ગુરુ ઔર લાલચી ચેલા ,દોનો કા નરક મેં ઠેલમઠેલા .
-
ગરજવાન
ગરજવાન ને અક્કલ ના હોય .
Got any book recommendations?