Mindblown: a blog about philosophy.
-
ચિંતા
ચિંતા ચિતા સમાન .
-
ઘરડા
ઘરડા ગાડા વાળે .
-
મન
નવરું મન શેતાન નું ઘર .
-
ગીતા સંદેશ
કર્મ કર્યા વગર કાંઈ મળતું નથી , કરેલું ફોગટ જતું નથી , કામ કરવા ની શક્તિ તારા માં છે , કર્મ કરતો રહે , ફળ ઈશ્વર ની ઈચ્છા પ્રમાણે મળશે .
-
પ્રેમ
ના જીવો વ્હેમ થી ,ના જીવો રહેમ થી , જીવો આદર્શ જીવન પ્રેમથી .
-
મિલન
જિસ રાહ કી મંઝીલ તેરા મિલન હો , ઉસ પર કદમ મેં બઢાવું , ફૂલો મેં તારો મેં .પતઝડ બહારો મેં , મેં ના કભી ડગમગાવું .
-
પરમાત્મા
પરમાત્મા નું સરનામું દીલ છે ,દિમાગ નહી .
-
ઘડપણ
બાળપણ નું ખાધેલું અને જવાની નું કમાયેલું ઘડપણ માં કામ આવે.
-
સંસાર
સંસાર માં જલકમલવત રહેવું .
-
સંગ
સંગ એવો રંગ .
Got any book recommendations?