Mindblown: a blog about philosophy.
-
સંપ
સંપ ત્યાં જંપ .
-
કેળા
કેળા મા નાનો કાપો મૂકી ૨ એલચી ના દાણા અંદર ભરી આખી રાત રહેવા દઈ બીજે દિવસે એ કેળુ ખાવાથી સરળતા થી પચે છે અને શરદી ખાંસી પણ નથી થતા .
-
પાપ અને પુણ્ય
પાપ અને પુણ્ય બંને બેડી ઓ છે ,એક લોખંડ ની અને બીજી સોનાની .બંને ના ફળ ભોગવવા તો પડે જ છે .
-
સંતોષ
સંતોષી નર સદા સુખી .
-
દુર્ગુણ
દુર્ગુણો ને ધિક્કારો , વ્યક્તિ ને નહી .
-
ક્ષમા
ક્ષમા વીરો નું ભૂષણ છે .
-
જનની
જનની જણ તો જણજે , કાં દાતા કાં શૂર , નહી તો રહેજે વાંઝણી , મત ગુમાવીશ નૂર .
-
દીકરી
દીકરી ને ગાય દોરે ત્યાં જાય .
-
નિરાશ
પારકી આશ સદા નિરાશ .
-
I love stop.co.in
I was impressed with the way you expressed your thoughts about Stop.co.in | ????? – ??? – ??????? – ????? – ?????? – ??? – ????? – ???????. I can not belive that somebody can write an amazing story like thet about I love Stop.co.in | ????? – ??? – ??????? – ????? – ??????…
Got any book recommendations?