Mindblown: a blog about philosophy.
-
ચટણી
જામફળ ની ચટણી સામગ્રી :- ૧ પાકું જામફળ , લીલા મરચા ૨ થી ૩ , આદુ નાનો ટુકડો, કોથમીર ૨ ટે સ્પૂન મીઠું સ્વાદ મુજબ , ખાંડ ૧/૨ ટી સ્પૂન , મરી નો પાવડર ચપટી , જીરુ ૧/૨ ટી સ્પૂન , સંચળ ચપટી .લીંબુ નો રસ ૧ ટી સ્પૂન . રીત :- બધી સામગ્રી મિક્ષ્…
-
મગ
મગ ચલાવે પગ . એટલે કે રોજ બાફેલા , ઉગાડેલા મગ નો ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને વજન પણ ઘટે છે .
-
વીજળી
પડી પણ ભાંગી નહી ,કટકા થયા બે ચાર , પાંખ વિનાની ઉડી ગઈ , ચતુર કરો વીચાર . જવાબ – વીજળી .
-
મન
મતભેદ એક એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોચી લાગણીઓ ને કોતરીનાખે છે.
-
જોબનીયું
જોબનીયું આજ આવ્યું ને કાલ જાશે , જોબનીયું કાલે જાતું રહેશે . જોબનીયા ને આંખ્યું ના ઉલાળા માં રાખો , જોબનીયા ને માથા ના અંબોડા માં રાખો ,જોબનીયું કાલે જાતું રહેશે . જોબનીયા ને હાથ ની હથેળી માં રાખો , જોબનીયા ને ચુંદડી ના પાલવ માં રાખો , જોબનીયું કાલે જાતું રહેશે . જોબનીયા ને…
-
બ્રહ્મકમળ
કુદરત ની કરામત :- ફક્ત રાતે થોડા કલાકો માટે જ ખીલતું પુષ્પ પણ આસપાસ ના વાતાવરણ ને સુગંધ થી મઘમઘાવી દે .પોતાનાં અસ્તિત્વ નો પમરાટ પસરાવી દેતું અને મને ખુબ જ ગમતું આ પુષ્પ .
-
ઇન્સ્ટન્ટ મીઠાઈ
કોપરા ના લાડુ સામગ્રી : – ૧ કપ સુકા કોપરા નું ખમણ , ૨ થી ૩ ટે સ્પુન બુરું ખાંડ , ચપટી ઈલાયચી નો પાવડર , ૨ ટી સ્પુન દૂધ અને રોઝ એસન્સ ૨ થી ૩ ટીપા . સજાવટ માટે ગુલાબ ની પાંદડી . રીત : – સો પ્રથમ એક બાઉલ માં કોપરા નું ખમણ…
-
હ્રદય
મગજ ની બધી ચાલાકી હ્ર્દય ની કોમળતા સામે હરી જાય છે .
-
મિત્ર
આપત્તિ માં મિત્ર ની , યુધ્ધ માં શુરવીર ની , દેવું થઇ જાય ત્યારે પવિત્રતાની અને ગરીબી માં પત્ની ની કસોટી થાય છે .
-
વિશ્વાસ
સૌથી મોટો શ્વાસ – વિશ્વાસ અને સૌથી મોટી ખાણ – વખાણ .
Got any book recommendations?
You must be logged in to post a comment.