Mindblown: a blog about philosophy.

  • શાયરી

    પ્રીત ને  મારા દીલ માં જ  રાખું છું , આંસુ ને  નયન થી દુર રાખું  છું , બેવફા  આ જગ માં  વફાદારી રાખું છું , મને ભૂલી જનારા ને  પણ કાયમ યાદ રાખું છું .

  • શાયરી

    હવે તને ચાહવાનો કોઈ અર્થ નથી , મનેસમજી શકે એવું  તારું દીલ નથી , તું  મને  નજર અંદાજ કરે , અને હું તને  ચાહ્યા  કરું , એ  મને  મંજુર નથી .    

  • રોજ લસણ નો ઉપયોગ કરવાથી

    રોજ લસણ નો ઉપયોગ કરવાથી  લોહી પાતળું રહે છે અને  વાયુ ના રોગો માં પણ રાહત  મળે છે .

  • રોજ રાતે ગંઠોડા નો ચપટી પાવડર અને

    રોજ રાતે ગંઠોડા નો ચપટી પાવડર અને ખાંડ  નાંખી ઉકાળેલું  દૂધ પીવાથી  ઊંઘ  સારી આવે છે અને અનિંદ્રાની  તકલીફ  દુર થાય છે .

  • આ મોંઘવારી માં સૌ ને પરવડે

    આ મોંઘવારી  માં  સૌ ને  આપવાની  પરવડે એવી ચીજ  –  સલાહ .

  • દુઃખ નું ઓસડ દહાડા

    દુઃખ નું  ઓસડ  દહાડા ને  રોગ નું  ઓસડ  કાઢા.

  • વૃક્ષ ગમે તેટલું વિશાળ બને

    વૃક્ષ ગમે તેટલું  વિશાળ  બને  કે  ઊંચું  વધે પણ તેનાં મૂળિયાં ધરતી  થી  જોડાયેલા જ રહે છે .

  • ચીલે ચીલે સૌ ચાલે

    ચીલે ચીલે  સૌ ચાલે  ,ચીલો ચાતરે તે શુરવીર .

  • ફરાળી ભજીયા

    ફરાળી ભજીયા સામગ્રી :  ૧ કપ રાજગરા નો લોટ ,  ૩ થી ૪  ચમચી  દહીં ,  વાટેલા આદુ મરચા  ૨  ચમચી , આખુ જીરુ  નાની  ૧/૨  ચમચી , મીઠું  સ્વાદ  મુજબ , કોથમીર  થોડી , તળવા માટે તેલ . રીત  : –  તેલ સીવાય ની બધી સામગ્રી  મિક્સ કરો . જરૂર  મુજબ પાણી નાંખી  ખીરું …

  • પ્રણય ની પારખું દ્રષ્ટિ

    પ્રણય  ની પારખું  દ્રષ્ટિ   અગર  તમને   મળી હોતે , તમે મારી  છબી  ભીંતે  નહી  દીલ માં  જડી હોતે .

Got any book recommendations?