Mindblown: a blog about philosophy.

  • પરિચિત છું છતાંયે

    પરિચિત   છું  છતાંયે  દુર  ખૂણામાં  ઉભેલો છું , મને  શું  ઓળખે  લોકો   સમય  વિતાવી ચુકેલો  છું , તિરસ્કારો અભિમાની  કહી ને   કેમ સહેવાયે , મનાવી લેશો  એ આશા એ  રૂઠેલો છું .

  • કાતિલ છે તું કે કોઈ હુર

    કાતિલ  છે  તું  કે  કોઈ  હુર  , દિલડું  ચોરી લે  તારા ચહેરા  નું  નૂર .

  • તમે મારા દેવ ના

    કાના  ને   મમ્મી  પપ્પા  તરફ થી  સપ્રેમ  ભેટ . તમે મારા દેવ  ના  દીધેલ  છો , તમે મારા કુલ દીપક  છો , તમે મારી આંખો નું નુર  છો , આવ્યા  ત્યારે   અમર થઈ ને રહો . બેટા , તું સદા  ખુશ રહે  , તારી જીવન રાહ  માં  પ્રભુ તારા  હમસફર છે   . આવું સુંદર …

  • ઉગતા સૂર્ય ને

    ઉગતા સૂર્ય ને  પુજે  સૌ , મધ્યાહને  સામું જોતાં ડરે , સાંજ  સમે  ભેગા થઇ  , સૂર્યાસ્ત ને  નીરખી  આનંદ  લે સૌ .

  • નાણાં વગર નો નાથિયો

    નાણાં  વગર નો નાથિયો  ને  નાણે  નાથાલાલ , નાણાં  હોય તેની પાછળ ફરે અમથાલાલ , નાથીયા ની સામે જુએ ના કોઈ, ને , નાથાલાલ ને  કરે  સલામ  વારંવાર .

  • પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા

    ફાધર્સ  ડે  ના નિમિત્તે   હું   એક એવી  વ્યક્તિ  ની વાત  કરું  છું  જે  ફક્ત  એમના સંતાનો ના જ  નહી પણ આખા  પોરબંદર  માં  અને આજુ બાજુ ના  ગામડા ઓ માં  રોટલા વાળા  બાપા  તરીકે  ઓળખાય છે . માથે  ટોપી , હાથ માં માળા  અને  સાદા   વસ્ત્રો .  આંખો માં  જિંદગી  નો અનુભવ  અને  ચહેરા…

  • દીલ કે આઈને મેં

    દીલ કે આઈને મેં હૈ તસ્વીર તેરી, જરા ગરદન ઝુકાઈ ઔર દેખ લીયા.

  • પ્રેમ માં નજરો મળી ને

    પ્રેમ માં નજરો  મળી ને  વાત કરી  લે  છે , જો મળી જાય  સ્વપ્ન  માં  તો  મુલાકાત  સમજી લે છે .

  • ચીકુ નો હલવો

    ચીકુ નો હલવો :-  સામગ્રી :-  ચીકુ  ૨   નંગ ,  દૂધ , ખાંડ ૩ થી ૪ ચમચી , ઘી  ૨ ચમચી ,એલાયચી નો પાવડર  ચપટી , કાજુ બદામ પીસ્તા ની કતરણ. રીત:-  ચીકુ ની  છાલ ઉતારી  બી કાઢી  તેનો માવો કરો . એક કડાઈ  માં  ઘી  મૂકી  ચીકુ નો માવો  નાંખી શેકી  લો . તેમાં …

  • ફરાળી મુઠીયા

    ફરાળી  મુઠીયા – સામગ્રી –  સિંગનો ભૂકો -૧ કપ , બટેટુ ખમણેલું  અડધો  કપ , વાટેલા  આદુ મરચા , લીંબુ નો રસ , ખાંડ , કોથમીર  અને  જરુર મુજબ  આરા નો લોટ ,  તળવા માટે  તેલ ,મીઠું  સ્વાદ મુજબ . રીત :-  બધી સામગ્રી  ભેગી  કરી   નાના  નાના  મુઠીયા  વાળી  તાળી લેવા .ગ્રીન  ચટણી  સાથે …

Got any book recommendations?