Mindblown: a blog about philosophy.

  • આપની પાસે કાંઈ ન હોય

    આપણી  પાસે   કાંઈ   ન  હોય   એ કરુણતા નથી, પણ  આપણું  કોઈ ન  હોય  એ મોટી  કરુણતા છે .

  • બંધ આંખો એ પણ

    બંધ    આંખો એ  પણ   ઘણું   બધું   જોવું   પડે   છે , આંસુ   વીના   પણ   રડવું   પડે   છે , આજ   તો  છે   જીવન   ની   મોટી   કરુણતા  , કે    સમય   અને    સંજોગો  ના  નામે   કેટલુંય    ખોવું   પડે…

  • હો પુરી દીલ કી ખ્વાહિશ આપકી

    હો  પુરી   દીલ  કી     ખ્વાહિશ   આપકી, ઔર   મીલે   આપકો    ખુશીયો   કાં  જહાં   સારા , અગર    આપ  માંગે   આસમાન   ઔર   સિતારા  , તો    ઈશ્વર   દે  દે    આપકો   આસમાન   સારા.

  • બન સહારા બે સહારો કે લીએ

    બન   સહારા   બે   સહારો  કે  લીયે,   બન   કિનારા   અપનો  કે  લીયે , જો  જીયા   અપને   લીયે   તો    કયા    જીયા ,  જી  સકે   તો  જી   હજારો   કે   લીયે.

  • તુલસીદલ થી તોલ કરો

    તુલસીદલ   થી   તોલ  કરો  તો   પવન  બને   પરપોટો , અને   હિમાલય   મુકો  હેમ  નો  તો   મેરુ   થી   મોટો , આ  ભારે   હળવા    હરિહર   ને  મુલવવો  શી   રીતે, વજન   કરે  તે   હારે  મનવા   ભજન   કરે   તે   જીતે .

  • કૌન કહેતા હૈ

    કૌન    કહેતા   હૈ    બુઝુર્ગો    ઈશ્ક   નહી  કરતે, ઈશ્ક   કરતે   હૈ   મગર   શક  નહી  કરતે .

  • ફરિયાદ ના કર

    ફરિયાદ   ના   કર   ઘડી  ઘડી , યાદ   કર   મુઝે   હર   ઘડી .

  • પગથીયા ની

    પગથીયા  ની  ખૂબી  એ  છે કે  પોતે  સ્થિર  રહીને  બીજા ને  ક્યાંક   પહોચાડે છે .

  • ભાગ્ય નું

    ભાગ્ય   નું  લોકર   પુરુષાર્થ   ની   ચાવી   થી જ   ખુલી   શકે  છે.

  • બચત કરવા

    બચત   કરવા  માટે   આવક   વધારવા   કરતા   ખર્ચ   ઘટાડવા ની જરૂર છે.

Got any book recommendations?