Mindblown: a blog about philosophy.

  • મુઠ્ઠી જેટલું

    મુઠ્ઠી  જેટલું   મંદિર   મારું, મૂર્તિ   તારી  વિરાટ, વામન  બનીને   આવીશ   તો  રાખીશ  હૈયા   માંય.

  • યોગી ન બનો

    યોગી ન બનો  તો  કાંઈ  પણ   ઉપયોગી   જરૂર બનો.

  • રોજ સવારે નરણા કોઠે નવશેકું ગરમ પાણી પીવું

  • પડી જાય ઘર બન્યા પહેલા

    પડી  જાય   ઘર   બન્યા   પહેલા  તો  ચણતર  ની   ખામી   છે, બેટા  બાપ   સામે   થાય  તો   ભણતર   ની    ખામી  છે , રામ લક્ષ્મણ  ની  માતૃ ભક્તિ  છે   ભૂમિ   ના   કણ  કણ  માં, એ  ભૂમિ   માં    એવું   થાય   તો   નક્કી   ઘડતર   ની   ખામી  છે.

  • આનંદ નું

    આનંદ   નું    ‘ફળ’    પામવા   માટે    આનંદ  નું    ‘બીજ ‘   રોપવું   પડે  છે.

  • માણસ ને

    માણસ   ને   પોતાનાં   ઘર  માં   પારકાપણું   લાગે   તે   વૃદ્દ્ધાવસ્થા .

  • જીવન માં

    જીવન માં   વર્ષો   નહી   પણ   વર્ષો  માં   જીવન  ઉમેરવાની    જરૂર  છે.

  • એક સરખા દિવસ

    એક  સરખા  દિવસ  ,સુખ  ના  કોઈ ના જતા  નથી , એથી જ  શાણા સાહ્યબી  માં  ફુલાતા નથી, ભાગ્ય   રૂઠે  કે  રીઝે ,એની  તમા  હોતી  નથી , એ જ  શુરા  છે  જે ,મુસીબત  જોઈ  મુંઝાતા નથી, ખીલે  તે  કરમાય  છે, સરજાય  છે  તે  લોપાય  છે, જે   ચઢે   તે   પડે   એ   નિયમ   બદલાતો   નથી.

  • દીલ આપ્યું છે તમને

    દીલ  આપ્યું   છે    તમને    બદલા  માં   દીલ જ   લઈશું, ઝેર    પણ  આપો   તો   ખુશી   થી   પી   લઈશું , પ્રેમ   માં   દુઃખ  ની   ફરિયાદ   ના   કરીશું, પણ   દીલ   તોડવાની   ઈજાજત     કદી  ના  દઈશું .

  • દીલ મેરા મુહોબ્બત તુમ્હારી

    દીલ   મેરા    મુહોબ્બત    તુમ્હારી , નીગાહે   મેરી   તસ્વીર   તુમ્હારી , કાશ !   દેખે    સબ    આપ  કો    નજર   સે   હમારી.

Got any book recommendations?