Mindblown: a blog about philosophy.
-
ચાંદની ચાંદ સે હોતી હૈ
ચાંદની ચાંદ સે હોતી હૈ, સીતારો સે નહિ, મુહોબ્બત એક સે હોતી હૈ , હજારો સે નહી.
-
અમે ખોબો ભરી
અમે ખોબો ભરી રોયા ,તો ય તમે ના પીગળ્યા , અમે સોળે શણગાર સજીયા , તો યે તમે ના રીઝ્યા , અમે મનમુકી ને હસ્યા ,તો યે તમે ના ફસ્યા, અમે મુશળધારે વરસ્યા , તોય તમે તો તરસ્યા .
-
કરો દિલરુબા ને
કરો દિલરુબા ને કંઈ સજા તો રાગ માં કરજો, કતલ બુલબુલ ની કરો તો બાગ માં કરજો .
-
જે દિવસે જોશો
જે દિવસે જોશો તમારી જાત ને દર્પન વીના, તો સમજજો જીન્દગી શરુ થઇ ગઈ ઘર્ષણ વીના .
-
મેરે પિયા
મેરે પિયા મૈ કુછ નહિ જાનું , મૈ તો ચુપચાપ ચાહ રહી, મેરે પિયા તુમ કિતને સુહાવન , તુમ બરસો જિમ મેહા સાવન , મૈ તો ચુપ ચાપ નાહ રહી, મેરે પિયા તુમ અમર સોહાગી , તુમ પાયે મૈ બહુ બડભાગી , મૈ તો પલપલ બ્યાહ રહી .
-
કઈ તરકીબ થી પથ્થર ની કેદ તોડી છે
કઈ તરકીબ થી પથ્થર ની કેદ તોડી છે , કુંપળ ની પાસે શું કુમળી કોઈ હથોડી છે, તમારે સાંજે સામે કિનારે જવું હોય તો , વાતચીત ની હલેસા સભર હોડી છે , સમસ્ત સૃષ્ટિ રજત ની બન્યા નો દાવો છે , હું નથી માનતો આ ચાંદ તો ગપોડી છે , ગઝલ કે ગીત ને એ …
-
પાળિયા ની જેમ કાં ખોડે મને
પાળિયા ની જેમ કાં ખોડે મને , રાખ તું હર્દય જોડે મને , બહાર થી પુરેપુરો અકબંધ છુ ,કોઈ ભીતર માં રહી તોડે મને , પહાડ છુ જીરવી લઉં ઘા , પાષાણ ના , કેટલા ઝરણા સતત ફોડે મને , તારી પાસે આવતો સૌરભ બની, શ્વાસ માં લે કેમ તરછોડે મને , જાત માં જાતે …
-
રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના
રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના ,થોડા અમે મૂંઝાઈ મન માં મારી જવાના , નિજ મસ્ત બની જીવન પૂરું કરી જવાના ,બિંદુ મહી ડૂબી ને સિંધુ તરી જવાના, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના,દુનિયા થી દીલ ના ચારે છેડા ભરી જવાના , છોને ફર્યા દિવસો , અમે નથી ડરી જવાના , એ શું …
-
ખુશી કે સાથ દુનિયા મેં
ખુશી કે સાથ દુનિયા મેં હઝારો ગમ ભી હોતે હૈ , જહાં બજતી હૈ શહનાઈ વહાં માતમ ભી હોતે હૈ .
-
જબ દો દીલ એક હોતે હૈ
જબ દો દીલ એક હોતે હૈ ,કયામત આ હી જાતી હૈ, ખુદા જબ હુશ્ન દેતા હૈ , નજાકત આ હી જાતી હૈ.
Got any book recommendations?