Mindblown: a blog about philosophy.

  • જીવનમાં રાત્રી ના અંતે

        જીવન માં  રાત્રી ના અંતે , સવારો  રોજ   આવે  છે ઉષા  ઢાંકી  તિમિર  પટ  ને  ઉમંગી  તેજ  લાવે  છે, ઠુંઠા  આ  વ્રુક્ષ  ની  જીન્દગી માં , પણ  બાહર  આવે  છે, ભલા  તું  સમજીશ  ક્યારે , દુઃખ  પછી  સુખ  આવે  છે.

  • પાણી મર્યાદા તોડે

      પાણી  મર્યાદા  તોડે એટલે  વીનાશ  અને  વાણી  મર્યાદા તોડે  ત્યારે  સર્વનાશ .

  • પ્રેમ પ્રેમ સબ કરે

        પ્રેમ પ્રેમ  સબ કરે, પર  મર્મ  ના  જાને  કોઈ પ્રેમ  કા  મર્મ   જાન લે   તો જુદા ન  હોય  કોઈ.

  • માનવી મંદીર વેચશે

        માનવી  મંદીર  વેચશે, મસ્જીદ  વેચશે , બાકી   કંઈ ના  રાખશે , હે   ભગવાન  ભુલે  ચુકે  તું  મળ્યો , તો  તને  પણ વેચી  નાખશે .

  • મૈ જાનું તું દુર હૈ

      મૈ  જાનું તું  દુર  હૈ , તું હૈ રુદિયા માંય બાહર   ખોજે ના  મીલે, ભીતર  હી મિલ જાય .

  • જીવન માનવ તણું

    જીવન માનવ તણું  આપ્યું  છે તો જીવી  લઈશું , દુઃખ ને  સુખ તણું ઓસડ  ગણી વેઠી લઈશું , ભલે ને  દુશ્મનો  અમ  રાહ માં કંટકો  બહુ  વેરે , હસી  મંઝીલ ને મારગ  વીકટ અમે  સહેલો  કરી લઈશું .

  • વૃક્ષ વાવો

      વૃક્ષ  વાવો   પર્યાવરણ  બચાવો

  • કરો યોગ

    કરો  યોગ  રહો નીરોગ

  • ઉડતી જુલ્ફો

      ઉડતી જુલ્ફો  ને  જરા  કાબુ  માં  રાખો, ઘણાં  દીલ  ઘવાયા  જરા તેલ નાંખો.

  • જે મસ્તી આંખો માં છે તે સુરાલય માં નથી હોતી

      જે મસ્તી આંખો માં  છે તે સુરાલય માં નથી હોતી, અમીરી દીલ ની કોઈ મહાલય માં માં નથી હોતી, શીતળતા  પામવા દોટ કાં મુકે છે  માનવી , જે માં ની ગોદ માં છે તે  હિમાલય માં નથી હોતી.

Got any book recommendations?