Mindblown: a blog about philosophy.
-
છે ગરીબો ના કુબા માં
છે ગરીબો ના કુબા માં તેલ નું ટીપું ય દોહ્યલું ને, શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે.
-
દીલાસા થી હવે દુઃખ
દીલાસા થી હવે દુઃખ દિલ ને પારાવાર લાગે છે હૃદય પર હાથ રાખો માં , હૃદય ને ભાર લાગે છે.
-
ફાગણમહીનો કોણછે,
ફાગણ મહીનો કોણ છે , હોળીમાં નો રંગ છે , પુરણપોળી નું જમણ છે ને પીયુ નો સંગ છે.
-
તમે મારા ને હું તમારી
તમે મારા ને હું તમારી, મારી તમારી પ્રીત છે ન્યારી કરો તમે જો કબુલ વાત મારી, તો સર્વસ્વ જાઉં તમ પર વારી.
-
કીસ્મત ને હમેશા હથેળી માં રાખો
કીસ્મત ને હમેશા હથેળી માં રાખો, ચહેરા ઉપર ના દર્દ ની રેખા રાખો દીલાસો દેવાને ના કરે હીમ્મતકોઈ, દુઃખ દર્દ માં પણ એવી પ્રતીભા રાખો.
-
આપ ઔરો કી બાત કરતે હૈ
આપ ઔરો કી બાત કરતે હૈ, હમને અપનો કો આજમાયા આપ કાંટો સે ડરતે હૈ, હમને ફૂલ સે જખ્મ પાયા.
-
સોંદર્ય જોતા સુંદરતા ના મળે,
સોંદર્ય જોતા સુંદરતા ના મળે, સુંદરતા પામતા પહેલા સુન્દર બનવું પડે.
-
લાલી મેરે લાલ કી
લાલી મેરે લાલ કી ,જીત દેખું ઊત લાલ લાલી દેખન મેં ચલી, મેં ભી હો ગઈ લાલ .
-
દુનિયા રૂઠે તો ભલે રૂઠે
દુનિયા રૂઠે તો ભલે રૂઠે, તમે ના રુઠસો બાલમા પ્રિયા કહે જો રુઠસો તમે તો પ્રાણ જશે પલવારમાં
-
સમજાતું નથી
સમજાતું નથી કેમ આવું થાય છે , ઘડી માં હસવું ને ઘડી માં રડી પડાય છે, તમને જોવા માટે નયન અધીરા થાય છે, મીલન ના ઉમંગો થી રોમ રોમ પુલકીત થાય છે , ને જુદાઈ ના વીચાર માત્ર થી કંપી જવાય છે.
Got any book recommendations?