Tag: રાજકીય
-
જનતા નો જવાબ
સત્તા ધારી પક્ષ અને તમામ રાજકીય પક્ષો અને રાજકારણીઓ ના સવાલ નો *જનતા તરફથી જવાબ* ભારતીયો ટેક્ષ ચોરી નથી કરતા. ભારતીયો ટેક્ષ બચત કરે છે જેથી કરીને પોતાના બાળકો ને સારું શિક્ષણ આપી શકે, સારી રોજગારી આપી શકે, સારું સ્વાસ્થ્ય આપી શકે અને સારું ભવિષ્ય આપી શકે જે તમારા જેવા નેતાઓ આવી વ્યવસ્થા આપવામાં નિષ્ફળ […]