Tag: વાદળ વરસાદ શહેર

  • મેઘ તારે વાદળ લઇ આવવાના નહિ

    પ્રસ્તુત છે  ‘વરસાદ’ વિશેનું એ શહેરી ગીત … મેઘ તારે વાદળ લઇ આવવાના નહિ વૃક્ષોને વાઢીને ઉગેલા શહેરો પર છાંટા નક્કામા વરસાવવાના નહિ ખેતરમાં, કોતરમાં, વનમાં ને વગડામાં ટાણે-અટાણે તું આવે તે ચાલે, પૂછીને આવવાનું રાખજે આ શહેરમાં “આઠ ને ચાલીસે આવું હું કાલે?” લોકો છે કોરા; ભીંજાવવાના નહિ… મેઘ તારે…. નોકરીઓ માંડમાંડ સાચવીયે છિયે…