Tag: માળો વરસાદ સુઘરી બાવળ
-
સુઘરી નો માળો
થોડો બાવળને આવ્યો કંટાળો ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ? થોડો બાવળને આવ્યો કંટાળો ‘સુઘરી’ કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ? એક એક તરણાની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ, વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ એમાં સ્હેજે ના ચાલે ગોટાળો ! થોડો બાવળને આવ્યો […]