અમે ખોબો ભરી

અમે   ખોબો    ભરી રોયા  ,તો  ય   તમે  ના  પીગળ્યા ,

અમે    સોળે    શણગાર    સજીયા , તો યે   તમે   ના   રીઝ્યા ,

અમે   મનમુકી ને   હસ્યા ,તો  યે   તમે  ના  ફસ્યા,

અમે   મુશળધારે વરસ્યા ,   તોય   તમે  તો   તરસ્યા .

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply