અહીં છે એવો સરંજામ નથી મળવાનો

અહીં છે એવો સરંજામ નથી મળવાનો ,
તુટ્યો ફૂટ્યો ત્યાં કોઇ જામ નથી મળવાનો ,
લાખ જન્નત તું દેશે મને મારા ખુદા,
મારા ઘર જેવો ત્યાં આરામ નથી મળવાનો .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: