આભ કે દરિયા માં કયાંય પણ કેડી નથી ,
અર્થ એનો એ નથી કે , કોઈ એ સફર ખેડી નથી .
આપણે પણ ‘યા હોમ ‘ કરી ને ઝુકાવીએ ,
વિજય ની વરમાળા રાહ જુએ છે.
આભ કે દરિયા માં કયાંય પણ કેડી નથી ,
અર્થ એનો એ નથી કે , કોઈ એ સફર ખેડી નથી .
આપણે પણ ‘યા હોમ ‘ કરી ને ઝુકાવીએ ,
વિજય ની વરમાળા રાહ જુએ છે.
You must log in to post a comment.