ચીકુ નો હલવો :- સામગ્રી :- ચીકુ ૨ નંગ , દૂધ , ખાંડ ૩ થી ૪ ચમચી , ઘી ૨ ચમચી ,એલાયચી નો પાવડર ચપટી , કાજુ બદામ પીસ્તા ની કતરણ.
રીત:- ચીકુ ની છાલ ઉતારી બી કાઢી તેનો માવો કરો . એક કડાઈ માં ઘી મૂકી ચીકુ નો માવો નાંખી
શેકી લો . તેમાં દૂધ અને ખાંડ નાંખો . લચકા પડતું થાય પછી એલાયચી નો પાવડર નાંખો .પછી
કાજુ બદામ પીસ્તા ની કતરણ નાંખી સજાવો . ગરમ અને ઠંડો બંને રીતે સર્વ કરી શકાય .ટેસ્ટી અને
પૌષ્ટિક હલવો નાના મોટા બધા જ ખાઈ શકે .
Leave a Reply