છોડવો દેશ ને ભ્રષ્ટાચાર ની જાળ થી ,
અનશન તો દુર ની વાત છે ,
બંધ કરવો લૂંટવાનું બીજા ના થાળ થી . જાગો ભારત જાગો ………….
ઈમાન થી મહેનત કરી કમાઈએ અમે ,
શાન થી ને બેઈમાની થી લૂંટી જાઓ તમે ,
ના કરો તિલક મોંઘવારી નું ને શૃંગાર ભ્રષ્ટાચાર નો ,
રહેવા દો તેને ભારત માતા ,ના બનાવો દેવી કૌંભાડ ની . જાગો ભારત જાગો ……….
તિરંગો ઉઠાવ્યો છે શાન થી ,ચાલ્યો છે યુવા અભિમાન થી ,
નહી રહે આ દિવસો વધુ ,હવે તો ડરો જનતા થી ,
બંધ કરો આ ખેલ તમાશા ,નહી તો જશો તમે કામ થી .જાગો ભારત જાગો ……………
Comments
You must log in to post a comment.