જિંદગી ના રંગ

હર પલ જિંદગી ના રંગ બદલાય છે ,

સમય ની સાથે સ્વરૂપ બદલાય છે ,

પલ પલ માનવી ના મન બદલાય છે ,

નથી બદલાતા સંબંધો ,પણ

સંજોગો જરૂર બદલાય છે .

Leave a Reply