જિંદગી

સત્કાર્યો  અને સારા સંસ્કારો નું અજવાળું ફેલાવશો ,

તો દીપક છે આ જિંદગી ,

બાકી તો ઘનઘોર તમસ જેવી છે આ જિંદગી ,

કરો કાંઇક એવું કે દાદ અપાવી જાય જિંદગી ,

બાકી તો નિષ્ફળ છે આ જિંદગી .

Leave a Reply