જીવન માં રાત્રી ના અંતે , સવારો રોજ આવે છે
ઉષા ઢાંકી તિમિર પટ ને ઉમંગી તેજ લાવે છે,
ઠુંઠા આ વ્રુક્ષ ની જીન્દગી માં , પણ બાહર આવે છે,
ભલા તું સમજીશ ક્યારે , દુઃખ પછી સુખ આવે છે.

You must log in to post a comment.