જો હસતા બીજા ને રાખતા હૈયું રડે તો શું થયું ,
નારી તણી નમ્રતા થોડી મળે તો શું થયું ,
ઘર માં અથડાય વાસણો તો એ અથડાવાથી શું થયું ,
બે ચાર કડવા ઘૂંટડા ગળવા પડે તો શું થયું ?

You must log in to post a comment.