હમણાં નવરાત્રી ચાલે છે ત્યારે બધાજ મન મુકીને નાચવા માટે થનગનતા હોય છે .અને એમાં મને હિમાલી વ્યાસ ના મધુર કંઠે ગવાએલી શ્રી સુન્દરમ ની આ સુંદર રચના કે જેણે લોકો ના હૃદય માં અડીંગો જમાવ્યો છે અને હમેશા ફરી ફરી ને ગણગણવું ગમે એવું આ ગીત જેને લોકગીત પણ કહી શકાય એ યાદ આવ્યું અને આપ સૌ સાથે શેર કરવાનું મન થયું .તો ચલો સાથે મળી ને સાંભળીએ અને જો પગ થીરકવા માંડે તો થોડું નાચી પણ લઈએ .ગમશે ને !
https://youtu.be/EIgRZZJ2w6U
Leave a Reply