તુલસીદલ થી તોલ કરો

તુલસીદલ   થી   તોલ  કરો  તો   પવન  બને   પરપોટો ,

અને   હિમાલય   મુકો  હેમ  નો  તો   મેરુ   થી   મોટો ,

આ  ભારે   હળવા    હરિહર   ને  મુલવવો  શી   રીતે,

વજન   કરે  તે   હારે  મનવા   ભજન   કરે   તે   જીતે .

Leave a comment

%d bloggers like this: