થાક્યા ને વીસામો

 

 

થાક્યા ને વીસામો , હૈયે હુંફ ધરી હરખાઉ ,

મન માધવ માં લીન બનાવું, ભક્તિ થી ભીંજાવું,

પ્રેમ લાગણી  થી તરબોળ એવું દીલ મારું બનાવું,

પ્રભુ ને પણ રહેવા નું મન થાય એવું  હ્રદય  મારું બનાવું.


Posted

in

by

Tags:

Comments

One response to “થાક્યા ને વીસામો”

  1. ishvar Avatar

    મને કવિતા ખૂબજ પસંદ આવી

Leave a Reply