થોડું હસી લો

૧ . બાપુ પાસપોર્ટ કઢાવા ગયા :

ઓફીસર – તમારું નામ શું છે ?

બાપુ – લખુભા

ઓફીસર તમારું પાનકાર્ડ આપો

બાપુ -બનારસી ,જાડો ચૂનો ,ભીનો કાથો,૧૨૦ ,કાચી સોપારી,મુખવાસ

૨. બાપુ મંદિર માં ભગવાન પાસે

હે ભગવાન ,તારી દયા ,તારી કૃપા ,તારી પૂજા ,તારી માયા ,તારી કરુણા ,તારી લીલા

અમારી એકેય નહિ ???

૩ . સંસ્કૃત શિક્ષકે બાપુ ના દીકરા ને પૂછ્યું કે તમસો મા જ્યોતિર્ગમય નો અર્થ શું ?

બાપુ ના દીકરા એ જવાબ આપ્યો કે તું સુઈ જા મા ,હું જ્યોતિ ના ઘરે આંટો મારી ને આવું.

૪. બાપુ હોસ્પિટલ માં જોર જોર થી બુમો પાડી રહ્યા હતા ,

બાપુ – ડૉ ની મા બેન ક્યાં છે ?મારે અરજન્ટ કામ છે .

એક નર્સ આવી ને બાપુ ને એક લાફો મારી ને બોલી ‘સરખું બોલ ને ,કે ડૉ નીમાબેન ક્યાં છે ?’

૫. બાપુ એક વાર બુલેટ પર જતા હતા .રસ્તા માં છોકરીઓ ની સામે જોતા સ્લીપ થઇ ગયા .

છોકરી -વાગ્યું તો નથી ?

બાપુ -અરે ના રે ગાંડી,આતો આપણી ઉતરવા ની  સ્ટાઈલ છે .

 

Leave a Reply