૧. બાપુ એ એ.સી લીધું .બીજા દિવસે શોરૂમ વાળા ને મારી મારી ને ધોઈ નાખ્યો .
ડીલરે પૂછ્યું કે શું થયું ?
બાપુ બોલ્યા , ડોબા ,૧.૫ ટન નું એ.સી લીધુંતુ ઘેર જઈ ને વજન કર્યું તો ૩૫ કિલો જ થયું .
૨. બાપુ મુંબઈ માં છોકરી જોવા ગયા .
કન્યા – તમે શું કરો છો ?
બાપુ – ગ્રીન વુડ સ્ટીક નો બીઝનેસ
કન્યા – જરા ડીટેલ માં બતાવો ને !
બાપુ – દાતણ વેચું છું .
Like this:
Like Loading...
Related
Published by Maya Raichura
hello, Jai Shree Krishna. I'm maya raichura, a housewife. I was born in Ahmadabad and I studied at H.A college of commerce . Currently I live in Mumbai - Borivali.I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.
View more posts