દીલ આપ્યું છે તમને

દીલ  આપ્યું   છે    તમને    બદલા  માં   દીલ જ   લઈશું,

ઝેર    પણ  આપો   તો   ખુશી   થી   પી   લઈશું ,

પ્રેમ   માં   દુઃખ  ની   ફરિયાદ   ના   કરીશું,

પણ   દીલ   તોડવાની   ઈજાજત     કદી  ના  દઈશું .

Leave a comment

%d bloggers like this: