તમારા પ્રેમ ના અમે દીવાના બની બેઠા છે ,
તમે આવશો મળવા એટલે શણગાર સજી ને બેઠા છે ,
અમારા દિલ માં તમે તમારું સામ્રાજ્ય કરી બેઠા છો ,
કાંઈક તો કહો તમારા પ્રેમ માં અમે સવાર સાંજ ભૂલી બેઠા છે .