પરિચિત છું છતાંયે દુર ખૂણામાં ઉભેલો છું ,
મને શું ઓળખે લોકો સમય વિતાવી ચુકેલો છું ,
તિરસ્કારો અભિમાની કહી ને કેમ સહેવાયે ,
મનાવી લેશો એ આશા એ રૂઠેલો છું .
પરિચિત છું છતાંયે દુર ખૂણામાં ઉભેલો છું ,
મને શું ઓળખે લોકો સમય વિતાવી ચુકેલો છું ,
તિરસ્કારો અભિમાની કહી ને કેમ સહેવાયે ,
મનાવી લેશો એ આશા એ રૂઠેલો છું .
You must log in to post a comment.