પારકા કે પોતાના

કોણ અહીં પારકા ને કોણ પોતાના ,સંબંધો સૌ સ્વાર્થ ના ,

જે હતા પોતાના એજ થયા પારકા તો ,પારકા ક્યાંથી થાયઆપણાં,

ઘર , વર ,કુટુંબ ,સંપત્તિ સઘળું જ તારું ,મે ક્યાં કદી કીધું કે આ મારું ?

 

Leave a Reply